Forest Guard Exam Mock Test – 07

Welcome to your Forest Guard Exam Mock Test – 07

42મો સપ્તક મહોત્સવ 2023 જેને સમર્પિત કરવામાં આવ્યો છે તે પંડિત બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંબંધ ધરાવે છે?

ઉત્તરાખંડ રાજ્યના વર્તમાન રાજ્યપાલનું નામ જણાવો?

પ્રવાસી ભારતીય દિવસ 2023ના મુખ્ય અતિથિ મોહમ્મદ ઈરફાન અલી કયા દેશના રાષ્ટ્રપતિ છે?

રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી?

હોકી વર્લ્ડ કપ 2023નો ઓડિશાના રુરકેલા ખાતે પ્રારંભ થનાર છે આ હોકી વર્લ્ડ કપની શરૂઆત કયા વર્ષથી થઈ હતી?

ISRO દ્વારા કયા વર્ષમાં મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે?

આપેલ કાવ્યનું કયુ જોડકું સાચું છે?

'વગ ત્યાં પગ' કહેવતની સમાનાર્થી કહેવત જણાવો?

નીચેનામાંથી કયો શબ્દ બંધ-બેસતો નથી.

શૂરવીર શબ્દનો સમાસ ઓળખાવો?

મડાગાંઠ પડવી રૂઢિપ્રયોગનો અર્થ આપો?

કૃદંત ઓળખાવો.પૂરીઓ વણતાં વણતાં મે કહ્યુ.

નીચેનામાંથી કયુ બહુબ્રિહી સમાસનુ ઉદાહરણ નથી?

'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો ' ઉપરોક્ત પંક્તિ કોની છે?

કવિ કલાપી દ્વારા લિખીત 'શિકારીને' કાવ્યનો પ્રકાર જણાવો?

ત્રિભુવનદાસ લુહારનુ ઉપનામ જણાવો?

કવિ માધવ ઓધવદાસ રામાનુજનું જન્મસ્થળ જણાવો?

ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કયારે કરવામાં આવી હતી?

હું જામફળ ખાઉં છું.વાક્યમાં કઈ વિભક્તિ છે?

નીચેનામાંથી 14 અક્ષરનો છંદ ઓળખાવો?

નીચેનામાંથી કયુ વિકારી પદ નથી?

આબરૂ કઈ ભાષાનો શબ્દ છે?

ખિન્ન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો?

એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી ઉંમર ધરાવે છે, પણ પાંચ વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે?

પ્રથમ 30 સંખ્યાઓ માંથી 3 વડે ની:શેષ ભાગી શકાય તેવી સંખ્યાઓનો મઘ્યક કેટલો થશે?

25000નું 4 વર્ષના અંતે વાર્ષિક ધોરણે 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય?

નીચે આપેલી સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા અલગ પડે છે.48,50,82,170

રાજુનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

આજે રવિવાર છે તો હવે પછીના 93મા દિવસે કયો વાર હશે?

સંજય એક ફોટા સામે જોઇને કહે છે કે આ પુરુષનો પિતા મારા પિતાનો પુત્ર છે,તો તે ફોટો કોનો હશે?

શકુંનુ ઘનફળ શોધવાનું સૂત્ર જણાવો?

પ્રાણી સંગ્રહાલયમાં 20 જાનવરો,25 પક્ષીઓ અને 35 સરીસૃપ પ્રાણીઓ હોય,તો જાનવરોની ટકાવારી કેટલી થાય?

ત્રિકોણની પરિમિતિ 56 સેમી છે,પહેલી બાજુ બીજી બાજુ કરતાં બમણી છે અને ત્રીજી બાજુ કરતાં 4 સેમી વધારે છે તો સૌથી મોટી બાજુનું માપ શોધો?

1200ની વસ્તુ 9% ખોટ ખાઈને વેચીએ તો તેની વેચાણકિંમત કેટલા રૂપિયા થાય?

400મી લાંબી એક ટ્રેન 80કિમી/કલાક ઝડપે દોડતા ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે?

કાર્બનની સંયોજકતા કેટલી હોય છે?

કાચ ઉદ્યોગમાં કઈ અર્ધધાતુનો ઉપયોગ કરવામાં આવે છે?

0°c = ..............K

દબાણનો SI એકમ કયો છે?

યોગ્ય જોડકા જોડો.

  • (a) કે ડી જાધવ                 (1) વેઈટલીફટિંગ 
  • (b) અભિનવ બિન્દ્રા         (2) કુસ્તી
  • (c) કર્નમ મલ્લેસ્વરી          (3) ટેનિસ
  • (d) લિએન્ડર પેસ             (4) શૂટિંગ

સવાઈ માનસિંહ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે?

ટી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે?

પ્રધાનમંત્રી જન ધન યોજના કયારે અમલમાં મુકવામાં આવી હતી?

નવરોજ કયા ધર્મના લોકોનો મુખ્ય તહેવાર છે?

ન્યુ ઇન્ડિયા સાપ્તાહિકની શરૂઆત કયા નેતાએ કરી હતી?

સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા કોણ હોય છે?

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી?

નીચેનામાંથી ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે?

નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી.

ભારતમાં નાણાકીય વર્ષ ક્યાં થી ક્યાં સુધીનું હોય છે?

રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા કયા દેશમાંથી સ્વીકારવામાં આવ્યું છે?

ગ્રામપંચાયત કક્ષાએ ગૌણવન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?

કઈ એક રકમના 40% 2000 થાય?

પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે?

ગોલકોંડાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે?

બકસરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો?

અનસોલિસીટેડ ઈમેલને શું કહેવામાં આવે છે?

Ms wordમાં કઈ કી પ્રેસ કરવાથી નવો ફકરો ચાલુ થાય છે?

કોઈપણ પ્રોગ્રામને મીનીમાઇઝ કરતા તે ક્યાં જોવા મળે છે?

0° અક્ષાંશવૃતને ક્યા નામે ઓળખવામાં આવે છે?

હવાંગહોનું મેદાન ................પ્રકારનું મેદાન છે?

ભારતમાં માત્ર કચ્છમાં જોવા મળતું પક્ષી કયુ છે?

સુંદરવન મુખત્રિકોણ પ્રદેશ કઈ નદીઓ દ્વારા રચાયેલ છે?

ગ્રામપંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા બેઠકો અનામત હોય છે?

હિમનદી દ્વારા કયા આકારની ખીણનું નિર્માણ થાય છે?

ઉષણકટિબંધીય ખરાઉ જંગલોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?

વાતાવરણ માટે કયુ વિધાન અયોગ્ય છે?

સવાનાનું ઘાસનું મેદાન કયા આવેલું છે?

ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા આવેલી છે?

એશિયાઈ સિંહ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે?

નીચેનામાંથી કઈ ઘટનાઓની આગાહી થઈ શકે છે?

વિશ્વનું સૌથી મોટું રણ કયુ છે?

ભારતમાં સૌથી વધુ જંગલો કયા જોવા મળે છે?

મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે?

જ્વાળામુખીના પ્રકાર કેટલા છે?

કોઈ પર્વત કે ઉચાણવાળી ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય છે?

કઈ વનસ્પતિ વાયુ પીત્તને દુર કરે છે અને પાચનશક્તિને સુધારે છે?

મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયારે થઇ હતી?

એશિયા ખંડની પૂર્વમાં ક્યો મહાસાગર આવેલો છે?

કિલિમાંઝરો કયા દેશનો સૌથી મોટો પર્વત છે?

કાળી જમીનને અન્ય કઈ જમીન તરીકે ઓળખવામાં આવે છે?

અરવલ્લી અને વિધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?

2022નો ચેમ્પિયન ઓફ ધ અર્થ પુરસ્કાર પૂર્ણિમાદેવી બર્મનને આપવામાં આવ્યો તેઓ કયા રાજ્યના વતની છે?

રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

સાંગાઇ હરણ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે?

કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્યને તમિલનાડુ રાજ્યના કેટલામાં વન્યજીવ અભ્યારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે?

વનસ્પતિ શાસ્ત્રી ડૉ.અકીરા મિયાવાકી કયા દેશના વતની છે?

ભાડિયાદશા પીરનો મેળો કયા સ્થળે ભરાય છે?

પેન્થરા અનસીયલ કયા પ્રાણીનું વૈજ્ઞાનિક નામ છે?

વિરાસત વન કયા જિલ્લામાં આવેલું છે?

જોડકાં જોડો.

a)ઘેડનો મેળો       1)સમી
b)વરાણાનો મેળો  2)લખપત
c)મેકરણનો મેળો   3)ઝાલોદ
d)ચૂલનો મેળો      4)પોરબંદર

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી.

A) માનગઢ - ગોવિંદગુરુ સ્મૃતિવન 
B) તારંગા - તીર્થંકર વન

C) શામળાજી - શ્યામલ વન
D) ચોટીલા - પાવક વન 

યોગ્ય જોડકા જોડો.

  • (A) ઘેડનો મેળો             (1) સમી
  • (B) વરાણાનો મેળો        (2) લખપત
  • (C) મેકરણનો મેળો        (3) ઝાલોદ
  • (D) ચુલનો મેળો           (4) પોરબંદર

નીચેનામાંથી કઈ જોડ સાચી નથી.

ગુજરાતમાં ચંદનના વૃક્ષોનું વન કયા જિલ્લામાં આવેલું છે?

કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર લાટ પ્રદેશ તરીકે ઓળખાય છે?

રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે?

વિશ્વનું સૌથી મોટું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા આવેલું છે?

સૌથી વધુ લાખ ઉત્પાદન કરનારા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનું રાજ્ય કયુ છે?

પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે?

9 thoughts on “Forest Guard Exam Mock Test – 07”

Leave a Comment