Welcome to your Forest Guard Exam Mock Test – 07 42મો સપ્તક મહોત્સવ 2023 જેને સમર્પિત કરવામાં આવ્યો છે તે પંડિત બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંબંધ ધરાવે છે? કથક કથકલી કૂચિપુડી ભરતનાટ્યમ ઉત્તરાખંડ રાજ્યના વર્તમાન રાજ્યપાલનું નામ જણાવો? થાવરચંદ ગેહલોત આનંદીબહેન પટેલ મંગુભાઈ પટેલ ગુરૂમિત સીંઘ પ્રવાસી ભારતીય દિવસ 2023ના મુખ્ય અતિથિ મોહમ્મદ ઈરફાન અલી કયા દેશના રાષ્ટ્રપતિ છે? ચીલી તાઇવાન ગયાના ઇસ્તંબુલ રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? 2018 2020 2019 2016 હોકી વર્લ્ડ કપ 2023નો ઓડિશાના રુરકેલા ખાતે પ્રારંભ થનાર છે આ હોકી વર્લ્ડ કપની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? 1990 1965 1973 1971 ISRO દ્વારા કયા વર્ષમાં મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે? 2025 2023 2024 2027 આપેલ કાવ્યનું કયુ જોડકું સાચું છે? અતિજ્ઞાન - આખ્યાન તપાસીએ - ઊર્મિકાવ્ય યક્ષ - સોનેટ જૂનું પિયરઘર - ગઝલ 'વગ ત્યાં પગ' કહેવતની સમાનાર્થી કહેવત જણાવો? વાડ વિના વેલો ન ચડે. અન્ન એવો ઓડકાર દાનત એવી બરકત સંગ એવો રંગ નીચેનામાંથી કયો શબ્દ બંધ-બેસતો નથી. ભાસ્કર દિનકર સવિતા શશાંક શૂરવીર શબ્દનો સમાસ ઓળખાવો? ઉપપદ દ્વન્દ્વ કર્મધારય બહુબ્રિહી મડાગાંઠ પડવી રૂઢિપ્રયોગનો અર્થ આપો? નિષ્ફળતા મળવી સ્થિતિ બદલાઈ જવી સમસ્યા ઊભી થવી બુધ્ધિ ભ્રષ્ટ થઈ જવી કૃદંત ઓળખાવો.પૂરીઓ વણતાં વણતાં મે કહ્યુ. ભૂત કૃદંત વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદંત હેત્વર્થ કૃદંત નીચેનામાંથી કયુ બહુબ્રિહી સમાસનુ ઉદાહરણ નથી? મયુરવાહિની નમયાં દીર્ઘદ્રષ્ટિ ક્ષુધાતુર 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો ' ઉપરોક્ત પંક્તિ કોની છે? દલપતરામ રાવજીપટેલ નરસિંહરાવ દિવેટિયા મનુભાઈ દ્વિવેદી કવિ કલાપી દ્વારા લિખીત 'શિકારીને' કાવ્યનો પ્રકાર જણાવો? સોનેટ ખંડકાવ્ય ગઝલ ઊર્મિકાવ્ય ત્રિભુવનદાસ લુહારનુ ઉપનામ જણાવો? મરીચિ ત્રિશૂળ કોયા ભગત આપેલ તમામ કવિ માધવ ઓધવદાસ રામાનુજનું જન્મસ્થળ જણાવો? અમદાવાદ સુરત સુરેન્દ્રનગર રાજકોટ ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કયારે કરવામાં આવી હતી? 1905 1904 1912 1990 હું જામફળ ખાઉં છું.વાક્યમાં કઈ વિભક્તિ છે? કર્મ કર્તા કરણ A અને B બંને નીચેનામાંથી 14 અક્ષરનો છંદ ઓળખાવો? ચોપાઈ પૃથ્વી માલિની વસંતતિલકા નીચેનામાંથી કયુ વિકારી પદ નથી? આકાશ વાદળ પાંદડી કંસાર આબરૂ કઈ ભાષાનો શબ્દ છે? ગુજરાતી હિંદી ફારસી અરબી ખિન્ન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો? ઊજળું ખિન્નતા ખોદયું પ્રસન્ન એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી ઉંમર ધરાવે છે, પણ પાંચ વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે? 18 20 12 15 પ્રથમ 30 સંખ્યાઓ માંથી 3 વડે ની:શેષ ભાગી શકાય તેવી સંખ્યાઓનો મઘ્યક કેટલો થશે? 16.5 10.5 21.5 20.0 25000નું 4 વર્ષના અંતે વાર્ષિક ધોરણે 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 36938 36603 35250 32160 નીચે આપેલી સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા અલગ પડે છે.48,50,82,170 48 50 82 170 રાજુનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 40 41 38 39 આજે રવિવાર છે તો હવે પછીના 93મા દિવસે કયો વાર હશે? સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર સંજય એક ફોટા સામે જોઇને કહે છે કે આ પુરુષનો પિતા મારા પિતાનો પુત્ર છે,તો તે ફોટો કોનો હશે? પિતા દાદા પુત્ર એક પણ નહી શકુંનુ ઘનફળ શોધવાનું સૂત્ર જણાવો? ⅘πr²h ⅔πr²h ½πr²h ⅓πr²h પ્રાણી સંગ્રહાલયમાં 20 જાનવરો,25 પક્ષીઓ અને 35 સરીસૃપ પ્રાણીઓ હોય,તો જાનવરોની ટકાવારી કેટલી થાય? 25 40 30 20 ત્રિકોણની પરિમિતિ 56 સેમી છે,પહેલી બાજુ બીજી બાજુ કરતાં બમણી છે અને ત્રીજી બાજુ કરતાં 4 સેમી વધારે છે તો સૌથી મોટી બાજુનું માપ શોધો? 22 સેમી 24 સેમી 30 સેમી 40 સેમી 1200ની વસ્તુ 9% ખોટ ખાઈને વેચીએ તો તેની વેચાણકિંમત કેટલા રૂપિયા થાય? 1080 1092 992 988 400મી લાંબી એક ટ્રેન 80કિમી/કલાક ઝડપે દોડતા ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે? 12 સેકન્ડ 18 સેકન્ડ 15 સેકન્ડ 16 સેકન્ડ કાર્બનની સંયોજકતા કેટલી હોય છે? 6 9 4 10 કાચ ઉદ્યોગમાં કઈ અર્ધધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? સિલિકોન પોલોનિયમ જર્મેનિયમ બોરોન 0°c = ..............K 100 273.16 121.6 1000 દબાણનો SI એકમ કયો છે? ન્યુટન કિલોગ્રામ પાસ્કલ કેલ્વિન યોગ્ય જોડકા જોડો. (a) કે ડી જાધવ (1) વેઈટલીફટિંગ (b) અભિનવ બિન્દ્રા (2) કુસ્તી (c) કર્નમ મલ્લેસ્વરી (3) ટેનિસ (d) લિએન્ડર પેસ (4) શૂટિંગ a-1,b-4,d-3,c-2 c-1,d-4,a-3,b-2 d-2,a-4,b-3,c-1 b-4,c-1,d-3,a-2 સવાઈ માનસિંહ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? જયપુર ગાંધીનગર ઈન્દોર નાગપુર ટી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? હોકી ગોલ્ફ ક્રિકેટ કુસ્તી પ્રધાનમંત્રી જન ધન યોજના કયારે અમલમાં મુકવામાં આવી હતી? 2014 2016 2018 2019 નવરોજ કયા ધર્મના લોકોનો મુખ્ય તહેવાર છે? ખ્રિસ્તી હિન્દુ પારસી સિંધી ન્યુ ઇન્ડિયા સાપ્તાહિકની શરૂઆત કયા નેતાએ કરી હતી? લાલા લજપતરાય ગોપાલકૃષ્ણ ગોખલે બિપિનચંદ્ર પાલ આપેલ તમામ સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 1980 1990 1993 1979 નીચેનામાંથી ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? દીપડો રીંછ વાઘ ઘુડખર નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી. સંવિધાનનું પાલન કરવું દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું ધર્મનિરપેક્ષતાનું પાલન કરવું સાર્વજનિક સંપત્તિનું રક્ષણ કરવું ભારતમાં નાણાકીય વર્ષ ક્યાં થી ક્યાં સુધીનું હોય છે? 1માર્ચ થી 28ફેબ્રુઆરી 1એપ્રિલ થી 31માર્ચ 1ફેબ્રુઆરી થી 31જાન્યુઆરી 1જૂન થી 30 એપ્રિલ રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા કયા દેશમાંથી સ્વીકારવામાં આવ્યું છે? ઓસ્ટ્રેલિયા રશિયા ફ્રાંસ કેનેડા ગ્રામપંચાયત કક્ષાએ ગૌણવન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તાલુકા પ્રમુખ સરપંચ તલાટી મંત્રી ઉપસરપંચ કઈ એક રકમના 40% 2000 થાય? 1000 5000 6000 10000 પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? એડમ સ્મિથ માર્શલ સ્ટીવ રોબિન્સ અમર્ત્ય સેન ગોલકોંડાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તેલંગાણા આંધ્રપ્રદેશ કેરળ રાજસ્થાન બકસરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? મિરજાફર સિરાજ ઉદ દૌલા આસફ ખાં મીરકાસીમ અનસોલિસીટેડ ઈમેલને શું કહેવામાં આવે છે? Draft Spam Junk Mail આપેલ પૈકી એકપણ નહી Ms wordમાં કઈ કી પ્રેસ કરવાથી નવો ફકરો ચાલુ થાય છે? Shift Enter Caps lock Down cursor key કોઈપણ પ્રોગ્રામને મીનીમાઇઝ કરતા તે ક્યાં જોવા મળે છે? સ્ટેટસબાર ટાસ્કબાર મેનુબાર ટાઇટલબાર 0° અક્ષાંશવૃતને ક્યા નામે ઓળખવામાં આવે છે? ગ્રીનીચ કર્કવૃત્ત વિષુવવૃત મકરવૃત હવાંગહોનું મેદાન ................પ્રકારનું મેદાન છે? ઘસારણનું નિક્ષેપણનું સંચરાત્મક મેદાન આપેલ પૈકી એક નહી ભારતમાં માત્ર કચ્છમાં જોવા મળતું પક્ષી કયુ છે? ઘુડખર સુરખાબ ધોરડો હેણોતરો સુંદરવન મુખત્રિકોણ પ્રદેશ કઈ નદીઓ દ્વારા રચાયેલ છે? બ્રમ્હપુત્રા - યમુના ગંગા - યમુના બ્રમ્હપુત્રા - ગંગા બ્રમ્હપુત્રા - ગોદાવરી ગ્રામપંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? તાલુકા વિકાસ અધિકારી કલેક્ટર મામલતદાર વિકાસ કમિશનર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા બેઠકો અનામત હોય છે? 10 20 50 અનામત હોતી નથી હિમનદી દ્વારા કયા આકારની ખીણનું નિર્માણ થાય છે? U આકાર C આકાર L આકાર W આકાર ઉષણકટિબંધીય ખરાઉ જંગલોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? કાંટાળા જંગલો વરસાદી જંગલો સમશીતોષ્ણ લીલા જંગલો પાનખર જંગલો વાતાવરણ માટે કયુ વિધાન અયોગ્ય છે? વાતાવરણ એટલે ટૂંકા સમયની સ્થિતિ. પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વી પરનું વાતાવરણ રંગહીન, સ્વાદહીન અને વાસહીન છે. વાતાવરણ વગર પૃથ્વી પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે. સવાનાનું ઘાસનું મેદાન કયા આવેલું છે? બ્રાઝિલ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા આવેલી છે? મુંબઈ કોલકત્તા ઈન્દોર દિલ્હી એશિયાઈ સિંહ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? ઝાડી ઝાંખરા વાળા જંગલો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો શંકુદ્રુમ જંગલો સમશીતોષ્ણ ખરાઉ જંગલો નીચેનામાંથી કઈ ઘટનાઓની આગાહી થઈ શકે છે? પૂર વાવાઝોડું દુષ્કાળ ઉપરોક્ત તમામ વિશ્વનું સૌથી મોટું રણ કયુ છે? કચ્છનું રણ લદાખનું રણ સહરાનું રણ ગોબીનું રણ ભારતમાં સૌથી વધુ જંગલો કયા જોવા મળે છે? ગુજરાત મધ્યપ્રદેશ આંદામાન નિકોબાર પંજાબ મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? 30 29 28 25 વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે? કાર્બન ડાયોક્સાઈડ નાઇટ્રોજન આર્ગોન નાઇટ્રોજન જ્વાળામુખીના પ્રકાર કેટલા છે? 10 03 05 02 કોઈ પર્વત કે ઉચાણવાળી ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય છે? જળ રચના જળ વિભાજક નદી બેસિન કાંપનું મેદાન કઈ વનસ્પતિ વાયુ પીત્તને દુર કરે છે અને પાચનશક્તિને સુધારે છે? આમલી ગાજર આંબળા બીટ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કયારે થઇ હતી? 1952 1950 1953 1956 એશિયા ખંડની પૂર્વમાં ક્યો મહાસાગર આવેલો છે? હિંદ મહાસાગર પેસિફિક મહાસાગર એટલેન્ટિક મહાસાગર અરબ સાગર કિલિમાંઝરો કયા દેશનો સૌથી મોટો પર્વત છે? ઓસ્ટ્રેલિયા નાઈજીરિયા આફ્રિકા ઈન્ડોનેશિયા કાળી જમીનને અન્ય કઈ જમીન તરીકે ઓળખવામાં આવે છે? લેટેરાઈટ રેતાળ ચીકણી માટી રેગુર અરવલ્લી અને વિધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે? ઝારખંડનો ઉચ્ચપ્રદેશ માળવાનો ઉચ્ચપ્રદેશ સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ દક્ષિણનો ઉચ્ચપ્રદેશ 2022નો ચેમ્પિયન ઓફ ધ અર્થ પુરસ્કાર પૂર્ણિમાદેવી બર્મનને આપવામાં આવ્યો તેઓ કયા રાજ્યના વતની છે? ઓડિશા આસામ અરુણાચલ પ્રદેશ ગુજરાત રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 5 ઓગસ્ટ 5 સપ્ટેમ્બર 5 ડિસેમ્બર 5 ઓક્ટોબર સાંગાઇ હરણ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ મણિપુર કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્યને તમિલનાડુ રાજ્યના કેટલામાં વન્યજીવ અભ્યારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? 49 19 17 24 વનસ્પતિ શાસ્ત્રી ડૉ.અકીરા મિયાવાકી કયા દેશના વતની છે? આફ્રિકા ભારત જાપાન શ્રીલંકા ભાડિયાદશા પીરનો મેળો કયા સ્થળે ભરાય છે? મહેસાણા પાટણ સાબરકાંઠા અમદાવાદ પેન્થરા અનસીયલ કયા પ્રાણીનું વૈજ્ઞાનિક નામ છે? ચિત્તો વાઘ હિમ દિપડો હેણોતરો વિરાસત વન કયા જિલ્લામાં આવેલું છે? મહિસાગર પંચમહાલ દાહોદ આણંદ જોડકાં જોડો. a)ઘેડનો મેળો 1)સમીb)વરાણાનો મેળો 2)લખપતc)મેકરણનો મેળો 3)ઝાલોદd)ચૂલનો મેળો 4)પોરબંદર d-2,c-3,b-1,a-4 d-3,a-2,b-1,c-4 c-2,a-1,d-3,b-4 a-4,b-1,d-3,c-2 નીચેનામાંથી કઈ જોડ સાચી નથી. A) માનગઢ - ગોવિંદગુરુ સ્મૃતિવન B) તારંગા - તીર્થંકર વન C) શામળાજી - શ્યામલ વનD) ચોટીલા - પાવક વન A B C D યોગ્ય જોડકા જોડો. (A) ઘેડનો મેળો (1) સમી (B) વરાણાનો મેળો (2) લખપત (C) મેકરણનો મેળો (3) ઝાલોદ (D) ચુલનો મેળો (4) પોરબંદર d-2,c-3,b-1,a-4 d-3,a-2,b-1,c-4 c-2,a-1,d-3,b-4 a-4,b-1,d-3,c-2 નીચેનામાંથી કઈ જોડ સાચી નથી. માનગઢ - ગોવિંદગુરુ સ્મૃતિવન તારંગા - તીર્થંકર વન શામળાજી - શ્યામલ વન ચોટીલા - પાવક વન ગુજરાતમાં ચંદનના વૃક્ષોનું વન કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ અરવલ્લી બનાસકાંઠા વલસાડ કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર લાટ પ્રદેશ તરીકે ઓળખાય છે? હિરણ - ભોગાવો વાત્રક - શેઢી મહી - રેવા શેત્રુજી - ભાદર રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે? ઑક્ટોબર - ડિસેમ્બર જૂન - જુલાઈ સપ્ટેમ્બર - ઓક્ટોબર માર્ચ - એપ્રિલ વિશ્વનું સૌથી મોટું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા આવેલું છે? રાંચી,ઝારખંડ ભાવનગર,ગુજરાત ભુવનેશ્વર,ઓડિશા ધર્મશાળા,હિમાચલપ્રદેશ સૌથી વધુ લાખ ઉત્પાદન કરનારા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનું રાજ્ય કયુ છે? રાજસ્થાન આસામ ગુજરાત ઝારખંડ પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? કેરળ બિહાર નાગાલેન્ડ મધ્યપ્રદેશ Time's up
Thank you for making this Quiz!
😊👍
Best test
Nice test
Nice test
Please ceck pepper
Good
Best
nice test