Daily Current Affairs Mock Test in Gujarati - 83
1.
બેડમિન્ટન ખેલાડી અકાને યમાગુચી હાલમાં ઇન્ડિયા ઓપનની ફાઇનલમાં પહોચી છે તે કયા દેશના વતની છે?
2.
ભારતની પ્રથમ દરિયાઈ ટપાલ સેવાનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું છે?
3.
હાલમાં ક્યા રાજ્યમાં ડોટ ફેસ્ટીવલનું આયોજન ચાલી રહ્યું છે?
4.
ભારતનો પ્રથમ બંધારણ સાક્ષર જિલ્લો કોલ્લમ કયા રાજ્યમાં આવેલો છે?
5.
કથક નૃત્યના પ્રખ્યાત પંડિત બિરજુ મહારાજ મૂળ નામ બ્રીજમોહન મિશ્રાનો જન્મ કયા રાજ્યમાં થયો હતો?
6.
ખો-ખો ની રમતમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે?
7.
ભગતસિંહ કોશિયારી હાલમાં કયા રાજ્યમાં રાજ્યપાલ પદે નિયુક્ત છે?
8.
ગોપીનાથ બારડોલી ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા સ્થળે આવેલું છે?
9.
વેલિંગ્ટન કપ કઈ રમત સાથે સંકળાયેલા છે?
10.
સુલતાનપુર લેક પક્ષી અભ્યારણ કયા રાજ્યમાં આવેલું છે?
Ans please