Daily Current Affairs Mock Test in Gujarati - 87
1.
આંતરરાષ્ટ્રીય હોલોકાસ્ટ રીમેમ્બરન્સ ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
2.
સ્માર્ટ સિટી કોન્ફરન્સ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યું હતું?
3.
પંજાબ કેસરી તરીકે કોણ ઓળખાતું હતું?
4.
સાતમા ભારત જળ સપ્તાહ 2022નો સમય જણાવો?
5.
ડૉ સી વી આનંદ બોઝને કયા રાજ્યમાં રાજ્યપાલ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે?
6.
રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
7.
ન્યુઝીલેન્ડની રાજધાનીનું નામ જણાવો?
8.
હોકીની રમતમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે?
9.
બાઈચુંગ ભૂટિયા કઈ રમત સાથે સંકળાયેલ હતા?
10.
ઈન્દીરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા શહેરમાં આવેલું છે?
Very good plateform