Daily Current Affairs Mock Test in Gujarati - 88
1.
હાલમાં મુખ્ય ન્યાયમૂર્તિ ડૉ ધંનજય વાય ચંદ્રચૂડ દ્વારા ઓડિશાના કયા જિલ્લામાં વર્ચ્યુઅલ હાઈકોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે?
2.
હાલમાં 46માં આંતરરાષ્ટ્રીય પુસ્તકમેળાનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યુ?
3.
હાલમાં અવસાન પામેલા ગુજરાતી સાહિત્યકાર મધુસૂદન પારેખ ' પ્રિયદર્શી 'નું વતન ગુજરાતનું ક્યું સ્થળ છે?
4.
રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને નવુ નામ શું રાખવામાં આવ્યું?
5.
હાલમાં નિવૃત્તિ જાહેર કરનારા મુરલી વિજય કઈ રમત સાથે સંકળાયેલ હતા?
6.
રાષ્ટ્રીય પ્રવાસન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
7.
નર્મદા જયંતી(પ્રાગટ્ય દિવસની)ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
8.
ગુજરાત રાજ્યના નવા DGP તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
9.
હાલમાં આંધ્રપ્રદેશની નવી રાજધાની બનાવવામાં આવી તેનું નામ જણાવો?
10.
અમૂલના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
Mavjidabhi16@gmil.com