Daily Current Affairs Mock Test in Gujarati - 90
1.
ભારતીય તટ રક્ષક દળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
2.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો 30 જાન્યુઆરી 2023ના રોજ કેટલામો નિર્વાણ દિન મનાવવામાં આવ્યો?
3.
ગુજરાત સરકાર દ્વારા OBC કમિશનના ચેરમેન પદે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
4.
તેજસ્વિન શંકર કઈ રમત સાથે સંકળાયેલા છે?
5.
G-20 અંતર્ગત અર્બન - 20 (U-20) સમિટનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે?
6.
ભારત પર્વની ઉજવણી કયા સમય દરમિયાન કરવામાં આવી હતી?
7.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રજૂ થયેલા ટેબ્લોમાં પીપલ્સ ચોઇસ એવોર્ડ કયા રાજ્યને એનાયત કરવામાં આવ્યો છે?
8.
હાલમાં અયોધ્યામાં લાવવામાં આવેલી શાલિગ્રામ શીલા કયા દેશમાંથી લાવવામાં આવી છે?
9.
શ્રી રમેશ બૈસ કયા રાજ્યમાં રાજ્યપાલ પદે નિયુક્ત છે?
10.
કોહિમા કયા રાજ્યની રાજધાની છે?