Talati Clerk Mock Test – 23

Welcome to your Talati Clerk Mock Test – 23

Choose the opposite word of : CONCUR

A………………..of lions.

Change the degree of comparison: I Know him as well as you.

સુરેશ તેના ઘરેથી શાળાએ 25 kmph એ જાય છે અને 4 kmph ની ઝડપથી ચાલતો પાછો આવે છે. જો સ્કુલે જઈને આવતા જીગાને 5 કલાક અને 48 min થાય તો સુરેશ ઘરેથી શાળાનું અંતર શોધો.

કોઈ રકમ 3 વર્ષે બે ગણી થાય તો 8 ગણી કેટલા વર્ષે થાય ?

એક શહેરની વસ્તી દર વર્ષ 15% ના દરથી વધે છે. જો વર્ષ 2013 ના અંતે વસ્તી 20,000 હોય તો વર્ષ 2015 ના અંતે ગામની વસ્તી શોધો.

કમલેશ તેના માસિક પગાર ના 35% ઘરખર્ચ, 15% મનોરંજન ખર્ચ, 25% શિક્ષણ ખર્ચ અને 5% અન્ય ખર્ચ કરે છે. જો કમલેશ મહિને રૂપિયા 3000 ની બચત કરતો હોય તો કમલેશ નો માસિક પગાર શોધો.

પ્રવિણને કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 35% ગુણની આવશ્યકયતા છે. પ્રવિણને આ પરિક્ષામાં 128 માર્કસ આવે છે અને તે 12 માર્કસથી નપાસ થાય છે. તો આ પરિક્ષા કુલ કેટલા માર્કસની હશે ?

માળવાના પરમારવંશના શાસકોમાં નિચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?

રાજપૂતયુગ દરમિયાન ગુજરાતમાં ચાવડાવંશનું શાસન કયા સ્થળે ન હતું ?

અવંતિ, ભોપાલ, ઘારાનગરી: આ ત્રણે સ્થળો નીચેનામાંથી કયા શાસક અને રાજ્ય સાથે જોડાયેલાં છે ?

સલ્તનતકાળના વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવો.

આગ્રા: આરામ બાગ, કાશ્મીર: .................બાગ.

બકસરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશોના દીવાની (મહેસુલી) અધિકારો પ્રાપ્ત થયા હતા ?

દિલ્લી સલ્તનતમાં 'ચેહલગાન' ની સ્થાપના કોણે કરી હતી ?

વિજયનગર સામ્રાજ્ય ની સ્થાપના કોણે કરી હતી ?

ભારતમાં કયા કાયદા અંતર્ગત સર્વોચ્ય અદાલતની સ્થાપના થઈ હતી ?

ગુરુનાનક કઈ શાખાના સંત હતા ?

કોઈ એક વેપારી 5000 રૂપિયામાં વસ્તુ ખરીદે છે. આ વસ્તુ પર 20% નફો મેળવવા વેપારીને આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ ?

ગુજરાતી સાહિત્યમાં બે સમર્થ હાસ્ય લેખકોએ સાથે ભેગા થઈને આત્માકથનાત્મક શૈલીમાં એક નવલકથાનું સર્જન કર્યું છે. તેનું નામ આપો.

એક માણસ બે સાયકલ દરેકના રૂ. 5000 લેખે વેચે છે. એક સાયકલમાં તેને 10% નફો થાય છે અને બીજી સાયકલમાં તેને 10% નુકસાન થાય છે તો વેપારીને કુલ વ્યવહારમાં કેટલા ટકા નફો કે નુકશાન થાય ?

ચંદ્રવદન મહેતાની પ્રશંસા કરતાં ...................................લખ્યું છે કે : ચંદ્રવદન એક ચીજ, ગુજરાતને ના જડવી સહેલ, એક અલકમલકની ચીજ ચંદ્રવદન તે ચંદ્રવદન તે ચંદ્રવદન........

"સ્નેહરશ્મિ યુગની સાથે પણ ચાલે છે અને યુગથી આગળ પણ જવાનો પ્રયત્ન કર્યો છે." આવું કોણે કહ્યું ?

રમણલાલ વસંતલાલ દેસાઈએ ગુજરાતી સાહિત્યને ચિરસ્મરણ રહે તેવી નવલકથાઓ આપી છે. સાહિત્યના અન્ય ક્ષેત્રોમાં ખેડાણ કર્યું હોવા છતાં રમણલાલ નવલકથાના ક્ષેત્રમાં વધુ સફળ રહ્યા છે. તેમની સામાજિક નવલકથાઓ તત્કાલીન સમાજમાં ઘેર ઘેર વેચાતી હતી. તો તેમની નવલકથા જણાવો ?

અલંકાર ઓળખાવો : અમારા વર્ગના હોશિયાર વિદ્યાર્થી છેલ્લેથી પ્રથમ નંબર લાવે છે.

સમાસ ઓળખાવો : પંચવટી

પ્રથમ ચરણમાં = 13 માત્રા અને બીજા ચરણમાં =11 માત્રા કયા છંદમાં છે ?

નિપાત ઓળખાવો : તું કાનથી સાંભળે છે ને ?

સંધિ જોડો : સુ+ અલ્પ

કેટલા ડેસીબલથી ઓછી તીવ્રતાનો અવાજ મનુષ્યો સામાન્ય રીતે સાંભળી શકતા નથી ?

ખીરસરા………………..જિલ્લામાં આવેલ છે.

ભારતીય ઈતિહાસના પિતા તરીકે કોણ ઓળખાવામાં આવે છે ?

ગિરનારના અશોક શિલાલેખ પ્રથમ કોણે શોધ્યા હતો ?

કયા માતાનું ખીજડાના લાકડામાંથી ઘડેલું સ્વરુપ પૂજાય છે ?

શીતળા માતાનું વાહન કયું છે ?

ઉંદરને કયા ભગવાનનું સિંહાસન માનવામાં આવે છે ?

1913માં દાદા સાહેબ ફાળકેએ ભારતના પ્રથમ ફિચર ફિલ્મનું નિર્માણ કર્યું હતું તે ફિલ્મનું નામ શું હતું ?

એશિયાના જ્યોતિપૂંજ (Light of Asia) તરીકે કોને ઓળખવામાં આવે છે ?

પાલ ઘાટ કયાં રાજ્યમાં સ્થિત છે ?

નીચેનામાંથી કયો ઘાટ મુંબઈ -પૂણે ને જોડે છે ?

નીચેનામાંથી કોને દક્ષિણ ભારતનો 'અન્ન ભંડાર' તરીકે ઓળખવામાં આવે છે.

ગોઘરા ખાતે આવેલી ગોવિંદગુરુ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ ?

નિનાઈ ઘોધ કયા જિલ્લામાં આવેલ છે ?

બીડી અને તમાકુ સંશોધન કેંદ્ર કયા આવેલું છે ?

નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો.

કહેવતનો અર્થ જણાવો : મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો જથ્થો

સાચો વિરોધી શબ્દ ઓળખાવો.

નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

રૂઢિપ્રયોગનો અર્થ શોધો: જીવની જેમ સાચવવું

વિશ્વમાં કયો ભારતીય ખેલાડી 'હોકીનો જાદુગર' તરીકે ઓળખાય છે ?

મિહિર સેન કઈ રમત સાથે સંકળાયેલ છે ?

ઉબેર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

જો 15 જાન્યુઆરી, 2000ના રોજ રવિવાર હોય, તો 15 જાન્યુઆરી 2013 ના રોજ કયો વાર હોય ?

5E, 7G, 9I, 11K……………

જો કોઈ સાંકેતિક ભાષામાં 'STUDENT' ને'TUVEFOU ' લખાય, તો આ જ ભાષામાં 'TEACHER' ને કેમ લખાય ?

ગ્લોબલ ફેમિલી ડે કયારે ઉજવવામાં આવે છે ?

કનૈયાલાલ મુનશીની આત્મકથાને એક વિકલ્પ બંધબેસતો નથી શોધો.

નીચેનામાંથી કઈ નવલકથા મુનશીની નથી.

ટીપુ સુલતાન' શીર્ષકથી લખાયેલી અધૂરી નવલકથા કોની છે ?

સર્જક અને તેને અપાયેલ બિરુદની એક જોડી ખોટી છે શોધો ?

કઈ વિગત ખોટી છે ?

કમ્પેનિયન ઓફ ઈન્‍ડિયન એમ્પાયરનું બહુમાન સર્જક કોણ ?

નરસિંહરાવ દિવેટીયાના ઉપનામ બાબતે કયો વિકલ્પ ખોટો છે ?

બે એકોની એક સંખ્યાનો એકમનો અંક (X-1) અને દશકનો અંક (X+1) હોય, તો તે સંખ્યા કઈ ?

10 અવલોકનનોનો મધ્યક 12 છે. જો દરેક અવલોકનમાં 4 ઉમેરી, 4 વડે ભાગી, 2 વડે ગુણતાં નવો મધ્યક કેટલો મળે ?

જો (B-A) ના 30% =(B+A) ના 18% હોય, તો A:B=……….

જો 2A= 4B=7C હોય, તો A:B:C શોધો.

એક કિલ્લા પરથી એક સૈનિક ગોળી છોડે છે. એક વ્યકિતને તેનો અવાજ 10 સેકન્‍ડ બાદ સંભળાય છે. જો ધ્વનિનો વેગ 330 મિટર/સેકન્‍ડ હોય, તો સૈનિક અને તે વ્યકિત વચ્ચેનું અંતર શોધો.

એક લંબચોરસની લંબાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે છે. જો તેનું ક્ષેત્રફળ તેનું તે જ રાખવું હોય, તો તેની પહોળાઈમાં કેટલા ટકાનો વધારો કરવો પડે ?

કોઈ ત્રિકોણના અંત:કેન્‍દ્ર માટે નીચેના પૈકી કયું કથન યોગ્ય છે ? 1.અંત:કેન્‍દ્ર દરેક પ્રકારના ત્રિકોણ માટે હંમેશા ત્રિકોણની અંદર જ હોય. 2. અંત:કેન્‍દ્ર અમુક વિશેષ પ્રકારના ત્રિકોણ માટે ત્રિકોણની બહાર પણ હોઈ શકે.

પંચાયતમાં નિહિત કરવા પહેલા શું કરવું પડે ?

જમીન પર દબાણ ન થવા દેવું એની જવાબદારી કોની છે ?

નિહીત કરેલી જમીન સરકાર કયારે પરત મેળવી શકે ?

ગામની ગૌચર જમીનમાં ઢોર ચરાવવાનો હક્ક કોને છે ?

ઢોર ચરાવવા સદરહુ હક્ક સબંધી કલેકટરનો નિર્ણયકેવો ગણાય છે ?

ભટકણ માલધારી લોકો માટે ગૌચરની જમીન બાબતે શું છે ?

ચૂંટણી મત વિસ્તારમાં સીમાંકન કાર્ય કોનું છે ?

સર્વોચ્ય ન્યાયલયના કયા ચુકાદામાં 'પ્રસ્તાવના બંધારણનું અંગ નથી' એવો અભિપ્રાય આપવામાં આવ્યો ?

બંધારણના અર્થઘટન માટે પ્રસ્તાવના માર્ગદર્શક કયા કારણથી બને છે ?

ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે. પરંતુ આવક નીચી છે ?

5 વર્ષમાં ઉભું કરવાનું થતું યાત્રાઓની સલામતી માટેનું સમર્પિત રલવે સલામતી ફંડનું શું નામ આપવામાં આવ્યું છે ?

રતન વટલ સમિતિની નીચેના પૈકી શેના માટે નિમવામાં આવી હતી ?

Active : Farah was tearing the old newspapers. Passive:………………………………………..

The Children said, "we will build a said-castle ourselves." ( Change the Speech)

We were hoping to find a ……………….place to hold Sanchez's birthday party than this one.

What did you do with………….camera I lent you ?

You won't forget me, ………………….?

That ………………handbag was bought from this shop.

The truthful …………..always trustworthy.

She…………………to apologize she had stolen the diamond.

Although he is rich, he has…………..friends because of his arrogance.

…………….you have written the wrong address on the envelope.

The clock has struck……………………..

Keep the food covered …………..the flies will contaminate it.

From feminine gender of the given word : Stallion

Give the plural form of : 'RATIO'

The place where public, government or historical records are kept

CHOOSE THE CORRECT SPElING

Find the word just opposite of TIMID

6 thoughts on “Talati Clerk Mock Test – 23”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top