Daily Current Affairs Mock Test in Gujarati - 95
1.
ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં વિમેન્સ સિંગલ વિજેતા અરીના સબાલેંકા કયા દેશના ખેલાડી છે?
2.
પ્રખ્યાત ટેનિસ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી?
3.
હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનારા થ્યુનીસ ડી બ્રુંન કયા દેશના ક્રિકેટર છે?
4.
ઇબ્રાહિમ રઇસી કયા દેશના રાષ્ટ્રપતિ પદે નિયુક્ત છે?
5.
મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે?
6.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજ સાથે સંકળાયેલ આદિ મહોત્સવનું ઉદઘાટન કયા સ્થળે કર્યું?
7.
સુજલામ સુફલામ્ જળ અભિયાન 2023ની શરૂઆત ગુજરાતમાં કયા સ્થળેથી કરવામાં આવશે?
8.
આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવશે?
9.
ગુલાબચંદ કટારીયાને કયા રાજ્યના રાજ્યપાલ તરીકે નીમવામાં આવ્યા છે?
10.
ભારત સરકાર દ્વારા PM કુસુમ યોજનાનો સમયગાળો કયા વર્ષ સુંધી લંબાવવામાં આવ્યો છે?
👍