Daily Current Affairs Mock Test in Gujarati – 96 Leave a Comment / By Parmar Savan / February 18, 2023 Welcome to your Daily Current Affairs Mock Test in Gujarati – 96 ઇન્ડિયન એસોસિયેશન ઓફ ફિજીઓથેરાપિસ્ટ નેશનલ કોન્ફરન્સ 2023નું અમદાવાદમાં વર્ચ્યુઅલ રીતે કોના દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું? દ્રૌપદી મૂર્મુ નરેન્દ્રભાઇ મોદી એસ જયશંકર અમિત શાહ None ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવો? સોનિયાબેન ગિરિધર ગોકાણી સોનિયાબેન ડાયાભાઇ ગોકાણી સોનિયાબેન અમૃતલાલ દયાણી સોનિયાબેન ધીરુભાઈ ગોકાણી None લક્ષમણપ્રસાદ આચાર્યને કયા રાજ્યના રાજ્યપાલ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે? આસામ સિક્કિમ ઝારખંડ આંધ્રપ્રદેશ None ભારતીય મૂળના ટેકનોક્રેટ નીલ મોહનને કોના સ્થાને યુ-ટ્યુબના નવા CEO બનાવવામાં આવ્યા છે? સુસેન વોજકિસ્કી અમન શ્રીવાસ્તવ ડિવિન એલેક્ઝાન્ડર પી એન મિશ્રા None ચૈતન્ય મહાપ્રભુનું મૂળનામ વિશ્વંભર મિશ્રા હતું તેઓ કયા સંપ્રદાયના સંત હતા? સ્વામિનારાયણ સત કૈવલ વૈષ્ણવ સનાતન None રોહન બોપન્ના કઈ રમત સાથે સંકળાયેલા છે? ટેબલ ટેનિસ ટેનિસ બેડમિન્ટન ચેસ None હાલમાં માઘી મેલા પર્વની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવી? રાજસ્થાન પંજાબ ગોવા કેરળ None ક્રમ જણાવો. 1)ઓસ્ટ્રેલિયન ઓપન2)ફ્રેંચ ઓપન 3) વિલમ્બડન ઓપન 4)યુએસ ઓપન 1-2-3-4 4-3-2-1 3-2-1-4 2-1-3-4 None વીર ગાર્ડિયન 2023 અભ્યાસ કયા બે દેશો વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો? ભારત અને ફ્રાન્સ ભારત અને જાપાન ભારત અને અમેરિકા ભારત અને મલેશિયા None જવાહર લાલ નહેરુ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? જયપુર લખનૌ ભોપાલ દિલ્હી None Time's up