Police Constable Exam Test – 03

Welcome to your Police Constable Exam Test - 03

શેનાથી વિધાયક મનોવલણ વિકાસ પામે છે ?

યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કઈ છે ?

ભારતના સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનું શિક્ષણ શરૂ થયું ?

માતૃવંશી કુટુંબ કઈ આદિવાસી જાતિમાં પ્રવર્તે છે ?

Add description here!

આદિવાસીઓને 'ગિરિજનો' કહેનાર કોણ ?

ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર કયા ગુજરાતી માસથી શરૂ થાય છે ?

'પંચાયતી રાજ' વિષય કઈ યાદીમાં આવે છે ?

અખિલ ભારતીય સેવાઓનું સર્જન કોણ કરે છે ?

ગુજરાતના સમાજ સુધારકોની પ્રવૃત્તિઓમાં નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?

દહેજ પ્રથાએ એક............સમસ્યા છે.

નડાબેટ પ્રખ્યાત સ્થળ કયા તાલુકામાં આવેલ છે ?

મિનામાટા રોગ સૌપ્રથમ કયા દેશમાં જોવા મળ્યો હતો ?

મહાદેવભાઈ દેસાઈના મૃત્યુ પછી ગાંધીજીની 'દિન ચર્યા 'ની ડાયરી લખનાર કોણ હતું ?

જ્વાળામુખી પર્વતના કેટલા પ્રકાર છે ?

લઘુમતીઓની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

IPC માં કલમ - 415 માં કોની વ્યાખ્યા આપવામાં આવી છે ?

CRPC કોડમાં નવા સુધારા મુજબ સેશન્સ કેસમાં કઈ કાર્યવાહીની જરૂરિયાત જતી કરવામાં આવી છે ?

કઈ તારીખે ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો છે ?

CRPC કોડની કલમ - 438 હેઠળ શેની માટે અદાલતને અરજી થઈ શકે ?

દસ્તાવેજી પુરાવા કેવા હોઈ શકે ?

સાક્ષીની સરતપાસ પૂરી થયા બાદ સામે પક્ષ સાક્ષીની જે તપાસ લે તેને સાક્ષીની...........કહે છે.

પુરાવા અધિનિયમ મુજબ નીચેના માથી કયો વિકલ્પ ખોટો છે ?

નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો નથી ?

B ના ઘરમાં A બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે, તે..............ગુનો કરે છે.

ભારતીય ફોજદારી અધિનિયમ - 1860 કલમ - 14 માં શેની વ્યાખ્યા આપવામાં આવેલ છે ?

હુલ્લડ માટેની વ્યાખ્યા આઈ.પી.સીની કઇ કલમમાં ઉલ્લેખ છે ?

જાહેર ઉપદ્રવની વ્યાખ્યા આઈ. પી. સી ની કઈ કલમમાં આપેલ છે ?

જાહેર માર્ગ પર કોઈ હાજર ન હોવા છતાં વાહન બેફામ ઝડપે હંકારવું ગુનો ગણાય ?

ધર્મ સંબંધી ગુના I. P. C ના કયા પ્રકરણમાં આપેલ છે ?

આઈ. પી. સીની કલમ - 295 નીચેના પૈકી કયા વિષય સાથે જોડાયેલી છે ?

કોઈ ઘટના ઘટવા પાછળ કારણ અને પરિણામ કયા તબક્કામાં તપાસવામાં આવે છે ?

પુરાવા અધિનિયમના કેટલા ભાગ છે ?

લાશ દાટેલી બહાર કાઢી મૃત્યુના કારણની તપાસ કોની સમક્ષ જ થઈ શકે ? CRPC-176)

ખાસ પબ્લિક પ્રોસિક્યુટર બનવા માટે કેટલા વર્ષની વકીલાતનો અનુભવ જરૂરી છે ?

સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્ત્વિ મહત્વ ધરાવતા શહેરોમાં નીચેના પૈકી કઈ જોડ અસંગત છે ?

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા મેળા યોજાય છે જે નીચેના પૈકી ખોટી છે ?

ઇ.સ 1865 માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે 'સંગીત પારિજાત' નામના ખૂબ જ મહત્વનાં ગ્રંથની રચના કરી જેમાં 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે આ શ્રેષ્ઠ ગ્રંથના રચયિતા કોણ છે ?

અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં સંગીતના પ્રદાનને લીધે 'તુતી - એ - હિંદુ' તરીકે કોણ વિખ્યાત થયા હતા ?

ભરતનાટ્યમનો ઉદ્દભવ સ્થાન તમિલનાડુ રાજ્યનું તાંજોર જિલ્લો ગણાય છે, ભરતમુનિ રચેલા 'નાટ્ય શાસ્ત્ર' અને નંદિકેશ્વર રચિત 'અભિનવ દર્પણ' આ બન્ને ગ્રંથો ભરતનાટ્યમના આધાર-સ્ત્રોત ગણાય છે. નીચેના પૈકી કોણ આ નૃત્ય સાથે સંકળાયેલા છે ?

નાટયકલા વિશે કોણે નોંધ્યું છે કે "એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવો કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય" ?

ગુજરાતના કયા નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમૂહમાં ઉભેલા નાચનારા પકડીને (એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડીઓ) વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઈ ગૂંથણી બાંધે છે અને છોડે છે તે નૃત્યનું નામ જણાવો ?

બાળગંગાધર ટિળક અંગ્રેજી ભાષામાં નીચેના પૈકીનું ક્યું અખબાર ચલાવતા હતા ?

મદ્રાસથી હોમરૂલ ચળવળ શરૂ કરનાર નીચેના પૈકી કોણે વિદેશી મહિલા હતા ?

૧૯૧૭ માં ભારતના રાજકારણમાં પ્રવેશી ચૂકેલા ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ સત્યાગ્રહ ક્યાં સ્થળે કર્યો હતો ?

ગાંધીજીએ દૂધનો ત્યાગ કઈ સાલમાં કર્યો હતો ?

સ્વતંત્ર ભારતના પ્રથમ અને છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

ઇ.સ 1885 માં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ તે સમયે ભારતના વાઈસરોય (ગવર્નર જનરલ) કોણ હતા ?

સાબરમતી આશ્રમમાં ગાંધીજીના નિવાસ્થાનનું નામ હ્રદયકુંજ કોણે આપ્યો હતો ?

NTPC દ્વારા ભારતનો સૌથી મોટો સોલાર કઈ જગ્યાએ બનવા જઈ રહ્યો છે ?

વિશ્વનું પ્રથમ સી.એન.જી પોર્ટ ટર્મિનલ કઈ જગ્યાએ બનવાનું છે ?

કયું રાજ્ય 100 % લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ આપનારો દેશનું પ્રથમ રાજ્ય બન્યું ?

બિરસા મુંડા જયંતી કઈ તારીખે આવે છે ?

તાજેતરમાં ગુજરાત સરકારે કઇ નદી પર હિરપુરા બેરેજનું ઉદઘાટન કર્યું ?

તલગાજરડાના મોરારી બાપુનો આશ્રમ કયા નામે ઓળખાય છે ?

રાષ્ટ્રીય એકતા દિવસ કોની યાદમાં ઉજવાય છે ?

કયો મેળો તળપદી તોરણ તરીકે ઓળખાય છે ?

એક વર્ગખંડમાં 18 છોકરીઓનું સરેરાશ વજન ૬૦ કિલોગ્રામ હોય અને 32 છોકરીઓનું સરેરાશ વજન 62 કિલોગ્રામ હોય તો વર્ગખંડના તમામ 50 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું હશે ?

જલ્પાએ એક સોફો રૂપિયા 53040 માં ખરીદ્યો. સોફાની વેચાણ કિંમત 62,400 હોય તો જલ્પાને કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું ?

એક બેંક 3.5 % સાદુ વ્યાજ બચત ખાતા પર આવે છે, જો તમે અહીં રૂ.12,000 જમા કરાવશો તો તમને બે વર્ષમાં કેટલું વ્યાજ મળશે ?

ભારત અને પાકિસ્તાનની વચ્ચેની ક્રિકેટ મેચમાં ભારત અને પાકિસ્તાનના સમર્થકો 3:2 ના પ્રમાણમાં છે જો સ્ટેડિયમમાં 25,000 પ્રેક્ષકો હોય તો તે પૈકી પાકિસ્તાનના સમર્થકો કેટલા ?

એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ ના 125 % છે જો તેની પહોળાઈ 16 હોય તો તેની પરિમિતિ શોધો ?

ગયા અઠવાડિયે 24000 પ્રેક્ષકોએ ફૂટબોલ મેચમાં હાજરી આપી હતી, જ્યારે આ વખતે તેના કરતાં ત્રણ ગણા વધુ પ્રેક્ષકોએ ટિકિટ ખરીદી અને તેમાના છઠ્ઠા ભાગના લોકોએ ટિકિટ કેન્સલ કરી દીધી છે, તો આ વખતે કેટલા લોકો ફૂટબોલ મેચ નિહાળશે ?

એક શહેરમાં બે વર્ષમાં અનુક્રમે 15 % અને 20 % વસ્તી વૃદ્ધિ નોંધાઈ છે, તો બે વર્ષ પછી કેટલા ટકા વસ્તી વધી હશે ?

એક કામ એક વ્યક્તિ 5 દિવસમાં અને બીજી વ્યક્તિ 6 દિવસમાં કરે છે, જો આ બંને વ્યક્તિ ભેગા મળીને પૂરા 30 દિવસ કામ કરશે તો તે આવા કેટલા કામો કરી શકશે ?

એક નળ દ્વારા પાણીની ટાંકી ભરાતા 2 કલાક લાગે છે તથા બીજા નળ દ્વારા ટાંકી ખાલી થતાં 4 કલાક લાગે છે, જો બન્ને નળ એકસાથે શરૂ કરવામાં આવે, તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે ?

એક સાંકેતિક ભાષામાં MANGO ને QIPCO અને APPLE ને GNRRC લખાય છે તો ORANGE ને શું લખાશે ?

6, 12, 20, 30, 42, 56,............?

એક સિક્કાને ત્રણ વાર ઉછાળતાં ત્રણેય વખત છાપ મળે તેની સંભાવના કેટલી ?

એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ 3 કિમી ચાલે છે, ત્યારબાદ પોતાની ડાબી તરફ વળી 4 કિમી ચાલે છે, તો તે પોતાના મૂળ સ્થાનથી કેટલા કિ.મી દૂર ગયો હશે ?

રૂ.12,000 નું 5 % લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને બે વર્ષના સાદા વ્યાજનો તફાવત કેટલા રૂપિયા થાય ?

30 વસ્તુઓની ખરીદ કિંમત એ 20 વસ્તુઓની વેંચાણ કિંમત બરાબર હોય એવા વેપારમાં નફાની ટકાવારી કેટલી ?

બે ભાઈઓની આજથી 10 વર્ષ પહેલાની ઉંમરમાં નાના ભાઈની ઉંમર મોટાભાઈ કરતાં ૪૦ % વધારે હતી, બંનેની ઉંમરનો તફાવત 8 વર્ષ હોય તો નાના ભાઈની હાલની ઉંમર શોધો ?

એક ક્રિકેટ ટીમના પ્રથમ છ ખેલાડીઓના રનની સરેરાશ 110 છે, તથા બાદના છ ખેલાડીઓના રનની સરેરાશ 90 છે, કુલ રન 1000 થયા હોય તો છઠ્ઠા ક્રમાંકના ખેલાડીએ કેટલા રન કર્યા હશે ?

8, 11, 16, 23, 32, 43, 56,............?

MS Word એ ક્યાં સોફ્ટવેરનો એક ભાગ છે ?

E-Mail થકી મોકલવામાં આવતી ફાઈલને શું કહેવામાં આવે છે ?

માઈક્રોસોફ્ટના સ્થાપકનું નામ જણાવો ?

HTML નું પૂરું નામ જણાવો ?

ફુગાકું સુપર કોમ્પ્યુટર કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?

'બેલેન ડી ઓર એવોર્ડ' કઈ રમતમાં આપવામાં આવે છે ?

રાણી લક્ષ્મીબાઈને પેશ્વા લોકો કયા નામથી ઓળખતા હતા ?

રાણી લક્ષ્મીબાઈને પેશ્વા લોકો કયા નામથી ઓળખતા હતા ?

પ્રવાસી ભારતીય દિવસ ઊજવવાની શરૂઆત ક્યારે થઈ હતી ?

અટલ બિહારી વાજપેયીને આપવામાં આવેલ ભારતરત્ન કયા નંબરનો હતો ?

ગાંધીજીની બકરીનું નામ શું હતું ?

આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી ?

રાયચંદ દિપચંદ લાઇબ્રેરી ગુજરાતમાં ક્યાં આવેલ છે ?

સિંહ માટેનું પાણિયા અભ્યારણ ક્યાં આવેલું છે ?

દરિયાઇ પાણીના શુદ્ધિકરણ માટે કયો પદાર્થ વપરાય છે ?

નીચેના માંથી કયું બંધબેસતું નથી (ટોલ ફ્રી નંબર)

ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ?

ભારતીય બંધારણના અનુચ્છેદની નીચેના પૈકી કઈ જોડ અસંગત છે ?

ભારતીય સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે ?

રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા ?

કરસનદાસ નરસિંહ માણેકનો જન્મ ક્યા થયો હતો ? (વૈશંપાયન - ઉપનામ )

બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કોણે કરી ?

'ધાનપુર' તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?

સલાયા બંદર ફેરબદલી બંદર છે તો તે કયા જિલ્લામાં આવેલ છે ?

'અવિનાશ વ્યાસ' કોની સાથે સંકળાયેલ છે ?

ગુજરાતમાં છેલ્લે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ?

કઈ બચાવપ્રયુક્તિને ખોટા ઉપજાવી કાઢેલા બહાના કાઢવાની પ્રયુક્તિ કહે છે ?

3 thoughts on “Police Constable Exam Test – 03”

Leave a Comment