Police Constable Test No. 02
1.
પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું ?
2.
ડેલહાઉસીની ખાલસા નીતિમાં ગેરવહીવટના બહાના નીચે કયું રાજ્ય ખાલસા કર્યું હતું ?
3.
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતાનું નામ જણાવો ?
4.
નીચેના પૈકી મહિલાઓના નામ અને કાર્યક્ષેત્ર બાબતેની કઈ જોડ અસંગત છે ?
5.
'સમાજવાદી' અને 'બિનસાંપ્રદાયિક' શબ્દો બંધારણમાં કયા સુધારાથી ઉમેરવામાં આવ્યા છે ?
6.
લગ્ન, છૂટાછેડા, શિક્ષણ, આર્થિક આયોજન બંધારણની કઈ યાદીના વિષયો છે ?
7.
કોણે બંધારણીય ઈલાજાના હકને "બંધારણના આત્મા સમાન" કહયો છે ?
8.
ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ.................. ટકા ધરાવે છે ?
9.
પૂરના મેદાનોના નવા કાંપને................. કહેવાય છે ?
10.
અંદામાન- નિકોબાર દ્વીપસમૂહમાં ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ જણાવો ?
11.
કયા ખડકો સૌથી વધુ નક્કર હોય છે જેમાં ગ્રેનાઇટ મળી આવે છે ?
12.
ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે કેવી જમીન જોવા મળે છે ?
13.
ભારતમાં સૌથી મોટું નદી બેસીન કઈ નદીનો છે ?
14.
મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય તો તેની રૂપરચનાને કેવી જળ- પરિવાહની ગોઠવણ કહે છે ?
15.
એક માત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે જેની લંબાઈ લગભગ 2900 કિ.મી છે તેનું નામ જણાવો ?
16.
ગારો, ખાંસી અને જૈન્તીયા ટેકરીઓના ઢોળાવો ઉપર અતિ વરસાદ પડે છે તે કયા રાજ્યમાં આવેલી છે ?
17.
ગુજરાતમાં I.U.C.N (ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર) રેડ ડેટા બુકમાં વિવિધ વનસ્પતિ ભય હેઠળની કક્ષામાં મુકવામાં આવેલ છે જે નીચેના પૈકી કઈ છે
18.
નીચે આપેલ વિકલ્પો પૈકી કઈ જોડ ખોટી છે ?
19.
ભારતમાં આવેલા અભ્યારણો સંદર્ભે કઈ જોડ અસંગત છે ?
20.
IPC ની કલમ-૧૪૧ હેઠળ કયાં ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે ?
21.
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણુક કોણ કરે છે ?
22.
વ્યક્તિનું કૃત્ય સામાન્ય અપવાદો હેઠળ આવે છે તે સાબિત કરવાની જવાબદારી કોની છે ?
23.
પુરાવા અધિનિયમ મુજબ સૂચક પ્રશ્ન ક્યારે પૂછવામાં આવે છે ?
24.
રાજ્ય સેવકે રીતસર જાહેર કરેલ હુકમનું પાલન ન કરવું તે આઈ.પી.સીની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?
25.
નિષ્ણાતના અભિપ્રાય પુરાવા અધિનિયમની કઈ કલમ હેઠળ માન્ય છે ?
26.
ગ્રામ રક્ષક દળના સદસ્યોની નિયુક્તિ કોણ કરે છે ?
27.
બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઈ ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં છે ?
28.
ફોજદારી કાર્યરીતિ અધિનિયમની અંતિમ કલમ કઈ છે ?
29.
કઈ તારીખે ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો છે ?
30.
IPC મુજબ કોઈ વ્યક્તિ 15 વર્ષની છોકરી સાથે તેની સંમતિથી સંભોગ કરે તો નીચેનામાંથી કયો ગુનો બને છે ?
31.
કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ?
32.
ક્વાર્ટર ગાર્ડ કેવો પ્રકારનો ગાર્ડ છે ?
33.
પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ?
34.
લગ્ન સંબંધી ગુનાઓ IPC ના કયા પ્રકરણમાં છે ?
35.
કબૂલાત કેવો પુરાવો બની રહે છે ?
36.
ગેરકાયદેસર મંડળીમાં કેટલા માણસ હોવા જોઈએ ?
37.
ખૂન માટે શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે ?
38.
આરોપીના રિમાન્ડ કોર્ટ દ્વારા વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપી શકાય ?
39.
નિગૃહણીય ગુનો (Congnizable Offence) એટલે
40.
પ્રકાશવર્ષ કઈ વસ્તુને માપવાનું એકમ છે ?
41.
રેફ્રિજરેટરમાં કૂલન્ટ તરીકે કયા ગેસનો ઉપયોગ થાય છે ?
42.
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ?
43.
ગીત ગોવિંદના લેખક કોણ છે ?
44.
માનવ જઠરમાં કુદરતી રીતે કયું એસિડ ઉપલબ્ધ હોય છે ?
45.
પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશનું વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે ?
46.
વાહક તારની અવરોધકતા શેના પર આધારિત છે ?
47.
જેઠરમાં કયો ઉત્સેચક હોય છે ?
48.
લજામણીના છોડને સ્પર્શ કરતાં તેના પાન બીડાઈ જાય છે આ કયા પ્રકારની નેસ્ટીક હલનચલન છે ?
49.
કયા વેદમાં રોગ અને કર્મકાંડના ઉપચારનો ઉલ્લેખ છે ?
50.
નેનોકણનું કદ કેટલો હોય છે ?
51.
સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે ?
52.
નીચેનામાંથી કયા ગ્રહને ઉપગ્રહ નથી ?
53.
MS Word પ્રોગ્રામની બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ-કી નો ઉપયોગ કરશો ?
54.
કમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતીના નાશ પામે છે ?
55.
આવેલ ઇ-મેઇલને બીજાને મોકલવાની પ્રક્રિયાને શું કહે છે ?
56.
કઈ ટોપોલોજીમાં મુખ્ય કેબલ બંધ થાય તો સમગ્ર નેટવર્ક બંધ થઈ જાય છે ?
57.
નીચેનામાંથી કયું ઈનપુટ ડીવાઈઝ નથી ?
58.
ક્યા રાજાએ રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડીયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુન:સ્થાપિત કર્યા ?
59.
તાજેતરમાં ગુજરાત રાજ્ય દ્વારા કોના જન્મદિવસની "બાળવાર્તા દિન" તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી ?
60.
હાલમાં નૌસેનાના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?
61.
તાજેતરમાં દેશના પ્રથમ સી.ડી.એસ બિપિન રાવતનું નિધન હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું તે દુર્ઘટના ક્યાં થઇ હતી ?
62.
ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી-2021 અમલમાં મૂકનાર ભારતની પ્રથમ મહાનગરપાલિકા કઈ છે ?
63.
ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં ફાળો આપનારમાં કયા સમાજશાસ્ત્રીનો સમાવેશ થતો નથી ?
64.
સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો ?
65.
ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે ?
66.
રચનાવાદીઓએ કઇ પદ્ધતિનો ઉપયોગ કર્યો ?
67.
કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે ?
68.
એક વ્યક્તિ 09 નોટબુક 90 રૂપિયામાં ખરીદીને 08 નોટબુક 88 રૂપિયામાં વેચે તો તેને કેટલા ટકા નફો ખોટ જાય ?
69.
85 : 42 : : 139 : .............?
70.
Z = 26, NET = 39 હોય તો NUT =............?
71.
+ ની જગ્યા '÷' , ÷ ની જગ્યાએ '-', - ની જગ્યાએ '×' અને × ની જગ્યાએ '+' હોય તો 4 - 5 × 6 ÷ 8 + 2 નું જવાબ શોધો.
72.
Y, S, N, J, G, ...........?
73.
પ્રદીપ પોતાના ઘરેથી પૂર્વ દિશા તરફ 06 કિ.મી ચાલે છે ત્યાર પછી ડાબી બાજુ ૧૬ કિ.મી ચાલે છે અને ત્યાંથી જમણી બાજુ 06 કિ.મી ચાલે છે તો પ્રદીપ ઘરથી કેટલો દૂર હશે ?
74.
કાંટા ઘડિયાળમાં 03:40 વાગ્યા છે તો મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે ?
75.
70 રૂપિયામાં 80 સફરજન વેચે છે તો ૩૦ % ખોટ જાય છે જો 20 % નફો લેવા માટે 90 રૂપિયામાં કેટલા સફરજન વેચવા જોઈએ ?
76.
નીચેના માંથી કયું ખોટું છે ?
77.
01 થી 100 સંખ્યામાં 1 કેટલી વાર આવે છે ?
78.
.............?, 10, 29, 66, 127
79.
કોઈ રકમ સાદા વ્યાજે 03 વર્ષમાં બમણી થાય છે તો આ રકમ 16 ગણી કેટલા વર્ષે થાય ?
80.
વિજય એક લાઇનમાં બેઠો છે તે લાઇનની શરૂઆત થી ગણીએ કે અંતથી તેનો નંબર સરખો જ આવે છે જો લાઈનમાં 51 સંખ્યા હોય તો વિજયનો નંબર કયો હશે ?
81.
64 ના વર્ગમૂળનું ઘનમૂળ કેટલું થાય ?
82.
5 × 4 = 15, 7 × 8 = 49 અને 6 × 5 = 24 હોય તો 8 × 4 કેટલા થાય ?
83.
100 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 54 કિમી/કલાકની ઝડપે પસાર કરતાં 10 સેકન્ડ લાગે છે તો પ્લેટફોર્મ લંબાઈ શોધો ?
84.
પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાનો સરવાળો શોધો ?
85.
કયા મહિનાનું કેલેન્ડર વર્ષમાં પુનરાવર્તન થતું નથી ?
86.
નીચે આપેલા કુદરતી ઍસિડના પ્રાપ્તિની માહિતીની કઈ જોડ ખોટી છે ?
87.
સૂર્ય પર થતા ધડાકા શાના કારણે પૃથ્વી સુધી સંભળાતા નથી ?
88.
યુરિયા ખાતર માંથી વનસ્પતિને કયું પોષક તત્વ મળે છે ?
89.
કોષની કઈ અંગીકાને કોષનું પાવરહાઉસ કહે છે ?
91.
મેલેરીયા રોગ કયા પ્રજીવથી થાય છે ?
92.
પોલિયો શાનાથી થતો રોગ છે ?
93.
એશિયન હાથીને IUCNની કઈ શ્રેણીમાં સામેલ કરવામાં આવેલ છે ?
94.
ધ્રુવો પર પૃથ્વીની ગુરુત્વાકર્ષણની તીવ્રતા કેવી છે ?
95.
નીચેના પૈકી કોણે નવાનગર રાજ્યનો પાયો નાખ્યો ?
96.
નીચેના પૈકી કયો અણુ ઊર્જા પ્લાન્ટ એ ભારતમાં પરમાણુ શક્તિનો સૌથી મોટો ઉત્પાદક છે ?
97.
આદિવાસી ગીતોમાં "તાજ વગરના રાજા" તરીકે કોણ ઓળખાય છે ?
98.
વસ્તી ગણતરી-૨૦૧૧ મુજબ ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા.................. જિલ્લામાં મળેલ છે.
99.
ત્રણ અંકની સતત આવતી પ્રથમ 05 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી થશે ?
100.
રાજ્ય અને તેની રાજધાની કઈ જોડ ખોટી છે ?
Polic constable
Test submt nathi thati
Mock test in 3
Solution kyare avse
Aap jyare test puro Kari pachhi niche click here to submit test par click karo tyarej..
Constable test 3 muko jo bhai
Constable mate test muko bhai
Police constable
Tnx
Hii
Nice Quis Collection
Police
Nice
Khub sars test aave chhe ho