GPSC TEST 12 Comments / By holoexam / December 30, 2021 Welcome to your GPSC Mock Test - 01 'ક્યોટો પ્રોટોકોલ' કોની સાથે સબંધી છે ? પ્લાન્ટ પેટન્ટ્સ મોસ્ટ ફેવર્ડ નેશન્સ વૈશ્વિક તાપમાન અને ગ્લોબલ વોર્મિંગ નિકાસ આયાત પરવાના None નીચેના પૈકી કયું સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન છે ? ચેમ્પિયન સી બોર્ડ ચેમ્પિયન્સ ઓફ બ્લ્યુ એવોર્ડ ચેમ્પિયન્સ ઓફ સ્ક્રિન એવોર્ડ ચેમ્પિયન્સ ઓફ અર્થ એવૉર્ડ None e-NAM નો પ્રાથમિક ઉદ્દેશ્ય જણાવો ? ભૂમિ ક્ષેમ કાર્ડ વિતરણ (Soil Health) પ્રતિ છાંટે વધુ પાક (Per Drop More Crop) ખેડૂતોને પાક ધિરાણ પુરૂ પાડવું ખેડૂતોને ઇલેક્ટ્રોનિક ઓનલાઈન પ્લેટફોર્મ પુરા પાડવા None WTO ની કૃષિ કરારના નેજા હેઠળ "ખેડૂતોને કરવામાં આવતી સીધી ચૂકવણી" કોની સાથે સંબંધિત છે ? એમ્બર બોક્સ ગ્રીન બોક્સ બ્લુ બોક્સ બંને ગ્રીન બોક્સ અને એમ્બર બોક્સ None કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને અનુદાન આપવાની ભલામણ કરનારી સમિતિ નીચેના પૈકી કઈ છે ? નાણાકીય નીતિ સમિતિ FRBM સમિતિ નાણાપંચ રાષ્ટ્રીય આંકડાકીય આયોગ None WTO ની રચના તરફ દોરી જનારો ડંકલ પ્રસ્તાવની મંત્રણા થઈ હતી તે રાઉન્ડ કયો હતો ? કેનેડી રાઉન્ડ ટોક્યો રાઉન્ડ ડીલન રાઉન્ડ ઉરુગ્વે રાઉન્ડ None "ફિયાટ કાગળનું નાણું" (આદેશાત્મક નાણાં) એટલે શું ? વટાવ નાણું અવિનિમયમક્ષમ નાણું સંપૂર્ણ સશક્ત નાણું બેંક નાણું None બેરોજગારીનો કુદરતી દર હોય ત્યારે કોઇ બેરોજગારી હોતી નથી ફુગાવાનો વાસ્તવિક દર ફુગાવાના અપેક્ષિત દર કરતાં ઓછો હોય છે ફુગાવાનો અપેક્ષિત ફુગાવાના વાસ્તવિક દર કરતા ઓછુ હોય છે ફુગાવાનો વાસ્તવિક દર ફુગાવાના દર સાથે સમાન હોય છે None PQLI રચવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે ? (1) બેરોજગારી દર (2) ગરીબીનું ભારણ (૩) બાળ મૃત્યુદર ફક્ત 1 ફક્ત 2 ફક્ત 3 ફક્ત 1 અને 2 None વિશ્વની સૌથી જૂની અને સૌથી વધુ પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનું નામ શું છે ? ફ્રેન્ચ ઓપન યુ.એસ ઓપન વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ ઓસ્ટ્રેલિયન ઓપન None પ્રવર સમિતિ કોની બનેલી હોય છે ? સંસદના બન્ને ગૃહોના નિષ્ણાત સભ્યોની માત્ર લોકસભાના સભ્યો માત્ર રાજ્ય સભાના સભ્યો વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો None શ્વેતપત્ર એટલે શું ? લોકસભામાં વિધેયક દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજ એક પ્રકારનો ઊંચી જાતનો કાગળ રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલું અગત્યનો દસ્તાવેજ ઉપરોક્ત પૈકી એક પણ નહીં None નાગરિકોની 'મૂળભૂત ફરજો' અંગે કયું વિધાન નીચેના પૈકી ખોટું છે ? મૂળભૂત ફરજો સ્વર્ણસિંહ સમિતિની ભલામણના આધારે બંધારણ ઉમેરવામાં આવી છે 42 મો બંધારણીય સુધારા દ્વારા 1976માં બંધારણમાં મૂળભૂત ફરજો સામેલ કરવામાં આવી હતી 2003 માં બંધારણમાં એક નવી ફરજ ઉમેરવામાં આવી મૂળભૂત ફરજોની જોગવાઈ બંધારણની કલમ 51-A માં કરવામાં આવી છે None સરકારે અનુસૂચિત ક્ષેત્રો માટે પંચાયત વિસ્તાર અધિનિયમ 1996 (PESA) પસાર કર્યો, તેમાં નીચેના પૈકી કયો એક ઉદ્દેશ્યના રૂપમાં ઓળખવામાં આવતો નથી ? સ્વશાસન પ્રદાન કરવું પારંપરિક અધિકારોને માન્યતા જનજાતિ ક્ષેત્રોમાં સ્વાયત્તતા ક્ષેત્રનું નિર્માણ જનજાતિય લોકોને શોષણ મુક્ત કરવા None ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? કે.સી.નિયોગી વી.પી.સિંહ ડોક્ટર આઈ. જી. પટેલ કનૈયાલાલ માણેકલાલ મુનશી None સંચિત નિધિ શેનું બનેલું છે ? એક્સાઇઝ ડ્યુટી આવકવેરા મનોરંજન વેરો કેન્દ્ર સરકારની દરેક તમામ મહેસૂલી આવક None TRYSEM કાર્યક્રમની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી ? 1979 1981 1980 1982 None 'થર્ડ વર્લ્ડ' પુસ્તકના લેખક....................છે ? જે.કે.ગલબ્રિથ એલ્વિન ટોફ્લેર જે.ઇ.મિડ જે.એમ.કેઇન્સ None આર્થિક સર્વેક્ષણ................... દ્વારા સંકલિત થાય છે ? CSO NSSO RBI આર્થિક બાબતોનો વિભાગ None હેરોડ-ડોમરનું આર્થિક વિકાસનું મોડેલ................ વચ્ચે સમતુલા ઉપર આધારિત છે. આવક ઊભી કરવી અને ઉત્પાદન ક્ષમતા નિર્માણ કરવી આવક અને ઉપભોગ વચ્ચેની સમતુલા બચત અને મૂડીરોકાણ વચ્ચેની સમતુલા ઉપરોક્ત પૈકી એક પણ નહીં None RBI ના નોટ બહાર પાડતાં વિભાગે કાયમ............... સોનાનો જથ્થો રાખે છે. 85 કરોડ 115 કરોડ 250 કરોડ 500 કરોડ None ભારતમાં રાષ્ટ્રીય આવકના આગણકો કોણ તૈયાર કરે છે ? આયોજન પંચ નાણા મંત્રાલય R. B. I C. S. O None None ટકાઉ વિકાસ..............નું અનુપ્રયાણ કરે છે. અત્યારની પેઢીની જરૂરિયાતોનું ભવિષ્યની પેઢીની જરૂરિયાતોનું ભવિષ્યની પેઢીઓની જરૂરિયાતોમાં બાંધછોડ કર્યા વગર અત્યારની પેઢીની જરૂરિયાતોનું અત્યારની પેઢીની જરૂરિયાતોમાં બાંધછોડ કર્યા વગર ભવિષ્યની પેઢીઓની જરૂરિયાતનું None રમતના મેદાનો અને સ્થળો દર્શાવતા જોડકા માંથી કયું જોડકું યોગ્ય નથી ? ઇડન ગાર્ડન - કલકત્તા કલુર ઇન્ટરનેશનલ સ્ટેડિયમ - કોચી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ - બેંગ્લોર સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ - વલસાડ None નીચેના પૈકી કયા ખેલાડી બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ નથી ? સાયના નહેવાલ પી. વી.સિંધુ પ્રકાશ પાદુકોણ ધનરાજ પિલ્લે None પેડોલોજી (Pedology) વિજ્ઞાન એ કઇ બાબત સાથે સંકળાયેલ છે ? વાતાવરણ જમીન શિક્ષણ બીજ None વેપારીઓ દ્વારા કાચા ફળોને ઝડપી પકવવા માટે શાનો ઉપયોગ કરે છે ? નાઈટ્રિક એસિડ કેલ્શિયમ કાર્બાઇડ સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ None "ફોટો વૉલ્ટીક સેલ" (Photovoltaic Cell)નો ઉપયોગ થાય છે ? થર્મલ એનર્જી ન્યુક્લિયર એનર્જી સોલાર એનર્જી વિન્ડ એનર્જી None નીચેના પૈકી કયા સ્વતંત્રને મિત્રએ દગો આપીને બ્રિટિશરોના હાથમાં પકડાવી દીધા હતા ? નાના સાહેબ પેશ્વા કનવર સાહીબ ખાન બહાદુરખાન તાત્યા ટોપે None નીચેના પૈકી કયા નેતા સ્વરાજને ઇનામ નહિ પરંતુ હકથી મેળવવા માગતા હતા ? (1) દાદાભાઈ નવરોજી (2) બાળ ગંગાધર ટિળક (3) લાલા લજપતરાય (4) બિપિનચંદ્ર પાલ 1, 2 અને 3 1,2, અને 4 1, 2, 3, અને 4 2, 3 અને 4 None "ભારત છોડો આંદોલન" કોના સંદર્ભમાં શરૂ કરવામાં આવેલ હતો ? કેબિનેટ મિશન પ્લાન ક્રિપ્સ મિશન / ક્રિપ્સ પ્રસ્તાવ સાયમન કમિશન રિપોર્ટ વૉવેલ પ્લાન None ભારતનો પ્રથમ વર્તમાનપત્ર કયુ હતું ? ધ હિન્દુ ધી બંગાળ ગેજેટ ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા કેસરી None નીતિ આયોગનું આખું નામ શું છે ? નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર ટ્રેનિંગ ઇન્ડિયા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાઇબલ ઇન્ફોર્મેશન None નીચેના વાક્યો તપાસો. (1) ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની નિમણૂક માનનીય રાષ્ટ્રપતિશ્રી કરે છે. (2) નિયંત્રક અને મહાલેખા પરીક્ષક પોતાનો હોદ્દો ધરાવતા બંધ થાય પછી ભારત સરકાર / રાજ્ય સરકાર હેઠળ કોઈ હોદ્દો ધરાવી શકતા નથી. પ્રથમ વાક્ય સાચું છે બીજું વાક્ય સાચું છે પ્રથમ અને બીજુ વાક્ય સાચું છે પ્રથમ અને બીજુ વાક્ય સાચા નથી None જવાળામુખી વિસ્ફોટના મુખ્ય કારણો કયા છે ? પૃથ્વીના પેટાળમાં ઉષ્ણતામાન પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ મેગ્માનું ભૂ-સપાટી તરફ વહન ઉપરોક્ત તમામ None ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ પડે છે ? 4 5 6 10 None રાજ્ય અને તેની પ્રખ્યાત 'સાડી'ની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી ? તમિલનાડુ - કાંઝીવરમ ઉત્તરપ્રદેશ - બનારસી ગુજરાત - પટોળું મહારાષ્ટ્ર - સાગરનેરી પ્રિન્ટ સાડી None "વારી - વારકરી" યાત્રાની પરંપરા લગભગ ૭૦૦ વર્ષ જૂની છે. આ પરંપરા કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ? Add description here! ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક None લેખક અને તેની કૃતિઓના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ? કવિ પ્રેમાનંદ - અભિમન્યુ આખ્યાન કવિ નર્મદ - મારી હકીકત મણિશંકર રત્નજી ભટ્ટ - પૂર્વાલાપ કવિ ન્હાનાલાલ - વસુધા None વસ્તી-વિષયક સંક્રમણના સિદ્ધાંતમાં અંતિમ તબક્કો............ છે ? જન્મ દર વધે છે, મૃત્યુ દર પણ વધે છે જન્મ દર વધે છે, જ્યારે મૃત્યુ દર ઘટે છે જન્મ દર અને મૃત્યુદર બંને ઘટે છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં None 12 મી પંચવર્ષીય યોજના............. પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. ઝડપી અને ટકાઉ વિકાસ ઝડપી, વધુ સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ ટકાવ વિકાસ None "સૂર્મા ખીણ" એ.............. માટે જાણીતી છે રબરના ઉત્પાદન ચા ના ઉત્પાદન શણના ઉત્પાદન કોફીના ઉત્પાદન None ગુજરાતની પર્વતમાળાઓ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? અરવલ્લી પર્વતમાળા ગુજરાતમાં આબુ ખાતેથી શરૂ થાય છે અને વાંકીચૂકી આગળ વધી પાવાગઢ ખાતે વિંધ્ય પર્વતમાળામાં સમાઈ જાય છે અરવલ્લીની આરાસુર શાખા એ દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજીની દિશા તરફ જાય છે અને વિંધ્ય સાથે જોડાઈ જાય છે (A) અને (B) બંને (A) અથવા (B) એક પણ નહીં None નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ? રાતી અને પીળી માટી - નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સેન્દ્રીય પદાર્થોનો નબળું પ્રમાણ લેટેરાઈટ માટી - બંધારણમાં રેતાળ તથા ક્ષાર પ્રકૃતિ શુષ્ક માટી -શુષ્ક માટીએ સેન્દ્રીય પદાર્થો તથા કાર્બનિક તત્વો નબળું પ્રમાણ ધરાવે છે ઉપરના પૈકી એક પણ નહીં None નીચેના પૈકી કયા ગ્રહને તેની આસપાસ વાતાવરણ નથી ? બુધ મંગળ યુરેનસ નેપ્ચુન None સામાન્ય રીતે, પદાર્થો કે જે માનવ શરીર તંત્ર રચનામાં રોગ સામે લડે છે તે........... તરીકે ઓળખાય છે. Deoxyribonuclic acids Antigens Antibodies Enzymes (ઉત્સેચકો) None રેફ્રિજરેટરમાં રેફ્રીજરન્ટ તરીકે વપરાતું પ્રવાહી..............હોય છે. પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી નાઇટ્રોજન પ્રવાહી અમોનિયા સૂકો બરફ None ગુજરાતએ................ના શાસન દરમિયાન સૌપ્રથમ વાર તુર્કોના શાસન હેઠળ આવ્યું હતું. બલ્બન અલાઉદ્દીન ખીલજી મહમ્મદ બિન તુઘલક ફિરોઝ તુઘલક None લંડનમાં વાર્ષિક ધોરણે યોજાતી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામી ભારતીય સિવિલ સેવામાં જોડાનાર પ્રથમ ભારતીય કોણ હતા ? સત્યેન્દ્રનાથ ટાગોર સુરેન્દ્રનાથ બેનરજી અરવિંદ ઘોષ દાદાભાઈ નવરોજી None પ્રાચીન ભારતમાં વિષ્ટિ એ શું હતું ? સૈન્ય નિભાવ માટે સામાન્ય જનતા પર લગાવવામાં આવતો કર એક પ્રકારનો જમીન અનુદાન શાહી સૈન્ય અને અધિકારીઓની સેવા માટે બળજબરી મજુરી એક પ્રકારની વિધિ None કોના શાસન હેઠળ ગુજરાત મુગલ વંશનો ભાગ બન્યું ? બાબર હુમાયુ અકબર જહાંગીર None નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? વારલી ચિત્રકલા (Warli Painting) - મહારાષ્ટ્ર થાન્ગકા ચિત્રકળા (Thangaka Painting)- સિક્કિમ મંજૂષા ચિત્રકળા (Manjusha Painting) - બિહાર કલમકારી ચિત્રકળા (Kalamkari Panting) - કેરળ None ખારોષ્ટિ લિપિ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? એક પ્રાચીન ભારતીય લીધી હતી જેમાં ગાંધારી પ્રાકૃત અને સંસ્કૃતનો ઉપયોગ થયો હતો તે મોટેભાગે જમણેથી ડાબે લખાયેલી હતી 1 અને 2 બંને 1 અથવા 2 એક પણ નહીં None આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ? 7 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 10 ડિસેમ્બર None ગ્લોબલ ઇનોવેટિવ ઈન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે ? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વર્લ્ડ બેંક વર્લ્ડ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ None મુન્દ્રા બંદર કયા સ્થળે આવેલ છે ? કચ્છની ખાડી ઉપર ખંભાતની ખાડી ઉપર મનારની ખાડી ઉપર ઉપરોક્ત પૈકી એક પણ નહીં None ધી કફાલા પદ્ધતિ (The Kafala System) નીચેના પૈકી કઈ બાબત ઉપર નિયંત્રણ રાખે છે ? કાર્બન અંગેનો વેપાર ઓઇલ અને નેચરલ ગેસ પરદેશી પ્રવાસીઓ સ્થળાંતર કરનાર મજૂરો None ગદર પાર્ટીના નીચેના પૈકી કયા નેતા હતા ? ભગતસિંહ લાલા હરદયાળ બાળ ગંગાધર ટિળક વીર સાવરકર None વિનોબા ભાવે દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂદાન પ્રવૃત્તિ કયા સ્થળેથી શરૂ કરવામાં આવેલ હતી ? ઉદયગિરિ રાયપુર પોચમપલ્લી વેકટીગીરી None હડપ્પીય નગર આયોજનમાં નીચેના પૈકી કઈ બાબત જોવા મળેલ નથી ? ઘરોને માત્ર એક ઓરડો છે અને કુવો, રસોડું, બાથરૂમ જેવી વ્યવસ્થા નથી નગર બે ભાગમાં વિભાજીત થયેલ છે અનાજના કોઠારો છે અને કિલ્લા જેવા ભાગને ચારેબાજુ કિલ્લેબંધી કરે છે કાટખૂણે કપાતા રસ્તાઓ, મુખ્ય માર્ગો સાથે નાના રસ્તાઓનું જોડાણ ખાસ બાબત છે આધુનિક સ્નાનાગારને મળતું માળખું છે, તેમાં ઉતરવા સીડી, શુદ્ધ પાણી માટે કુવાની સગવડ છે None None કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિઝાઇન લોકપાલના 'લોગો' માટે પસંદ કરવામાં આવેલ છે ? પ્રશાંત મિશ્રા કપિલ મિશ્ર સૂર્યનારાયણ મિશ્ર સુશાંત મિશ્ર None પરમાણુના નાભિ કેન્દ્રમાં કયા ઘટક હોય છે ? માત્ર પ્રોટોન માત્ર ઇલેક્ટ્રોન 1 અને 2 બંને પ્રોટોન અને ન્યુટ્રોન None હવાના ઉષ્ણતામાનમાં ફેરફાર થતાં અવાજના ગુણધર્મોમાં નીચેના પૈકી શું અસર થાય છે ? તીવ્રતા તરંગ લંબાઈ કંપ વિસ્તાર આવર્તન None કાકોરી ટ્રેન લૂંટમાં નીચેના પૈકી કોણે ભાગ લીધો ન હતો ? અશફાક ઉલ્લા ખાં ચંદ્રશેખર આઝાદ રામપ્રસાદ બિસ્મિલ ખુદીરામ બોઝ None ખિલાફત ચળવળ અને અસહકારના આંદોલન વખતે ભારતના ગવર્નર જનરલ પદે કોણ હતું ? લૉર્ડ હાર્ડિંગ લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ મિન્ટો લોર્ડ કર્ઝન None None એક વસ્તુને રૂપિયા 1000 માં વેચવાથી 5 % ખોટ જતી હોય, તો 5 % નફો મેળવવા તે વસ્તુ કયા ભાવે વેચવી જોઇએ ? 1085.26 રૂપિયા 1105.26 રૂપિયા 1125.6 રૂપિયા ઉપરોકત પૈકી એક પણ નહીં None એક રાજ્યની કુલ વસ્તીના ૫૫ % સ્ત્રીઓ છે તથા ૮૦ % પુરુષો સાક્ષર છે જો તે રાજ્યમાં કુલ સાક્ષરતાનો દર 58 % હોય તો સ્ત્રીઓની સાક્ષરતા કેટલી હશે ? 40 % 32 % 60 % 36 % None નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે ? 103828 126734 6243 7921 None એક સાંકેતક લિપીમાં 'NARMADA' નો સંકેત 'PCTOCFC' હોય તો 'AMAZON' નો સંકેત કયો થશે ? CNCBPO COCBQR CPBCQP COCBQP None એક તસવીરમાંની વ્યક્તિ તરફ જોઈ સુરેશે કહ્યું "તેની માતા મારા પિતાના એકમાત્ર પુત્રની બહેન છે" તો તે વ્યક્તિ સુરેશ સાથે કયા સંબંધી જોડાયેલી છે ? પુત્ર મામા ભાણેજ નિશ્વિત પણે કહી ન શકાય None 121, 156 ,256, 400...........અને.............ખાલી જગ્યા પૂરો. 625 અને 961 529 અને 676 676 અને 841 841 અને 1089 None 24 મજૂરો દર રોજ 6 કલાક કામ કરીને એક રસ્તો 18 દિવસમાં બનાવે છે. જો દર રોજ 4 કલાક કામ કરવાનું હોય અને ૧૨ દિવસમાં રસ્તો બનાવવાનો હોય તો કેટલા વધારાના મજૂરો જરૂરી છે ? 30 45 54 60 None 140 મીટર લંબાઈ વાળી ગાડી 60 કિમી / કલાકની ઝડપે જતી ગાડી સામેથી આવતી ગાડી કે જેની ઝડપ ૪૮ કિમી / કલાક છે અને લંબાઈ ૧૬૦ મીટર છે, તેઓ એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે ? 8 સેકન્ડ 15 સેકન્ડ 10 સેકન્ડ 20 સેકન્ડ None None એક પ્રવાહીમાં A અને B નું પ્રમાણ 3:2 છે અને કુલ જથ્થો 100 લીટર છે. આ જથ્થામાં B નું 40 લીટર વધારાનું પ્રવાહી ઉમેરવામાં આવે તો નવું ગુણોત્તર કેટલું હશે ? 4 : 3 3 : 4 3 : 3 3 : 5 None એક મંદિરમાં અનુક્રમે 9 મિનિટે, 12 મિનિટે અને 15 મિનિટે પ્રથમ, બીજો અને ત્રીજો ઘંટ વાગે છે, તો સવારે 8 વાગ્યે એકી સાથે ત્રણ ઘંટ વાગતા હોય તો ફરીથી ત્રણ ઘંટ ક્યારે સાથે ફરીથી વાગશે ? 8.36 કલાક 11.30 કલાક 12.00 કલાક 11.00 કલાક None એક ઓફિસર મહત્તમ દૈનિક વેતનથી કરાર આધારીત નાણાં ઉપર રૂ. 4965 થી નિયુક્ત થયેલ હતો, પરંતુ કેટલાક દિવસો ગેરહાજર રહેવાના કારણે તેને રૂ.3894 મળે છે, તો તે કેટલા દિવસ ગેરહાજર રહ્યો હશે ? 3 4 2 એક પણ નહીં None પિતાની ઉંમર 10 વર્ષ પહેલા પુત્રની ઉંમરની ત્રણ ગણી હતી, ૧૦ વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતાં બમણી હશે, તો તેમની હાલની ઉંમરનો ગુણોત્તર શોધો ? 8 : 5 9 : 5 7 : 3 5 : 2 None એક વર્ગખંડમાં 500 વિદ્યાર્થીઓ છે. 40 % અંગ્રેજી બોલી શકે છે, જ્યારે બાકીના ફક્ત હિન્દી બોલે શકે છે. 20 % જે અંગ્રેજી બોલી શકે છે તે હિન્દી પણ બોલી શકે છે, તો કુલ એવા કેટલા વિદ્યાર્થીઓ છે જે હિન્દી પણ બોલી શકે ? 420 340 275 390 None None 4 ટેબલ અને 2 ખુરશીની કિંમત 57,200 થાય છે તો 6 ટેબલ અને 3 ખુરશીની કિંમત કેટલી થશે ? 1,14,400 85,800 1,43,000 85,500 None એક મંદિરમાં રવિવારે આવેલ યાત્રાળુઓની સરેરાશ સંખ્યા 510 છે, અને બાકીના દિવસોની સંખ્યા 240 છે. રવિવારથી શરૂ થતાં 30 દિવસના મહિનામાં આવેલા સરેરાશ યાત્રાળુઓની સંખ્યા કેટલી હશે ? 250 276 280 285 None નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સાચો છે ? સંસ્થાગત શ્રેણીમાં સુભાષચંદ્ર બોઝ આપદા પુરસ્કાર, 2021 સતત પર્યાવરણ અને પરિસ્થિતિ વિકાસ સોસાયટી (SEEDS) મળેલ છે આ પુરસ્કાર વ્યક્તિગત શ્રેણીમાં ડોક્ટર રાજેન્દ્ર કુમાર ભંડારીને મળે છે 1 અને 2 બંને સાચા છે. બંને માંથી સાચા એક પણ નહીં None માનવ વિકાસ આંક - 2021 (HDI) માં ભારતનો ક્રમ કયો છે ? 129 130 131 132 None None વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૬ ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે ? વીર બાળ દિવસ વીર ભગતસિંહ દિવસ શૌર્ય વિરતા દિવસ શૌર્ય શહીદ દિવસ None વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ૨૬ ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી છે ? વીર બાળ દિવસ વીર ભગતસિંહ દિવસ શૌર્ય વિરતા દિવસ શૌર્ય શહીદ દિવસ None ગુજરાતમાં આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ક્યાં પ્રોજેક્ટ અંતર્ગત પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જે રાજ્યના 3 થી 6 વર્ષ સુધીના અંદાજે ૧૮ લાખથી વધુ બાળકોને આ યોજનાનો લાભ મળશે ? પાપા પગલી પ્રોજેક્ટ ખિલખિલાટ યોજના આંગણવાડી બાળ વિકાસ પ્રોજેક્ટ બાળ પ્રોજેક્ટ None ગુજરાતમાં મતદાર જાગૃતિ માટે કેન્દ્રીય ચૂંટણીપંચએ ટોક્યો ઓલમ્પિકમાં મેડલ તેમજ અર્જુન એવોર્ડ વિજેતા એવી ગુજરાતની કઇ દીકરીને ચૂંટણીપંચમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે ? ભાવિના પટેલ પારુલ પરમાર માના પટેલ અંકિતા રૈના None વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના "જીઓ ગ્રાફિકલ ઇન્ડિકેશન્સ રજીસ્ટ્રી" (GIR) એ કયા રાજ્યના મખાનાનું નામ બદલીને મિથિલા મખાના કરવાની તથા તેને 'જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન' (GI) ટેગને યથાવત જાળવી રાખવાની અરજી સ્વીકારી લીધી છે ? બિહાર ઉત્તર પ્રદેશ મણિપુર ગુજરાત None તાજેતરમાં કઈ નદી પરના 'T-સેતુ' (ઓડિશા) પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ? ગંગા નદી મહા નદી બ્રહ્મપુત્ર નદી કોસી નદી None શ્રેષ્ઠા (SRESHTA) યોજના વિશેના વિધાનો ખોટા છે ? ભારત સરકાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠા યોજના લોન્ચ કરવા જઇ રહી છે આ યોજનામાં દેશના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તા યુકત આવાસીય શિક્ષણ પૂરું પાડવામાં આવશે આ યોજનાના અમલીકરણ કરવા માટે નીતિ આયોગે મહત્વકાંક્ષી જિલ્લાઓમાં પ્રતિષ્ઠિત નોન - પબ્લિક રેસિડેન્સીયલ ફેસિલિટીઝને ઓળખી કાઢી છે ઉપરોક્ત તમામ સાચા છે None તાજેતરમાં પીએમ કિસાન યોજના અંતર્ગત10 મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કર્યો આ યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ફાળો કેટલો છે ? 60 : 40 90 : 10 75 : 25 100 % કેન્દ્ર પુરષ્કૃત યોજના છે. None તાજેતરમાં સમાચારમાં રહેલ "ચિલ્લાઈ કલાન" શું છે ? કાશ્મીરમાં 40 દિવસના કઠોર શિયાળાની શરૂઆત એક નવી પ્રજાતિના પ્રાણીનું નામ છે ફિલિપાઇન્સ દરિયાકિનારે ત્રાટકેલું ચક્રવાત અમેરિકા દ્વારા કરવામાં આવેલું મિસાઈલ પરીક્ષણ None તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદે જીર્ણોદ્ધાર કરાયેલા 'રમના મંદિર'નું ઉદ્ઘાટન કર્યું હતું આ મંદિર કયા દેશમાં આવેલ છે ? બાંગ્લાદેશ કેનેડા નેપાળ શ્રીલંકા None હોર્નબિલ ફેસ્ટિવલ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ? નાગાલેન્ડનો સાંસ્કૃતિક ઉત્સવ છે તેને ફેસ્ટિવલ ઓફ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવારનું નામ ભારતીય હોર્નબિલ પક્ષીના નામ પરથી રાખવામાં આવ્યું છે ઉપરોક્ત તમામ સાચા છે None તાજેતરમાં વર્ષ - ૨૦૨૧ માટેનો 57 મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત થયો છે ? શ્રી દામોદર મૌજો શ્રી કેદારસિંહ શ્રી સંખઘોષ શ્રી ભાલચંન્દ્ર દેશપાંડે None બ્રિક્સ દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? બ્રાઝિલ રશિયા જાપાન ચીન None ભારતના કયા રાજ્યમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવવામાં આવે છે ? મેઘાલય મણિપુર અરુણાચલ પ્રદેશ મિઝોરમ None રાજ્યમાં પ્રથમ સંપૂર્ણપણે રસાયણિક મુક્ત ડાંગ જિલ્લામાં પ્રાકૃતિ ખેતી કરતા પરિવારો માટે ગુજરાત સરકારે કેટલાક કરોડની નાણાકીય સહાય જાહેર કરી છે ? 31 કરોડ 100 કરોડ 51 કરોડ 168 કરોડ None ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવે છે ? નીતિ આયોગ આવાસ અને શહેરી બાબતો પર્યાવરણ અને પૃથ્વી વિજ્ઞાન ગ્રામીણ વિકાસ None તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ આવનારા પાંચ વર્ષોમાં માટે (Student Start - ups and Innovation Policy - SSIP - 2.0) લૉન્ચ કારવામાં આવી ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ ગુજરાત None તાજેતરમાં નીચેના પૈકી કઈ બેંકે ક્રિકેટર શેફાલી વર્માને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે ? સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેંક ઓફ બરોડા બેન્ક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક None ભારતમાં લાલ ચંદનનો એકમાત્ર જન્મ સ્થળ 'શેષાચલમ'નું જંગલ કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ અરુણાચલ પ્રદેશ None Time's up
Amit Prajapati January 3, 2022 at 7:58 am Thank you very much sir for coming and bring such test again Reply
Hitesh Chauhan Lavana February 1, 2022 at 8:42 pm Thanks for organizing the test series to expand Sir Mind and to find out what questions can be asked using this holo app. Reply
Tamaro aabhar
Mne nokri ni jrur che
Jordar
Hii થૅન્ક્સ સર
Hii
Thank you very much sir for coming and bring such test again
Thanks you sar
Thank you sar very much
Thanks for organizing the test series to expand Sir Mind and to find out what questions can be asked using this holo app.
Thanks sir
24 gun
Thank you sir ????????????