Police Constable Test No. 01
1.
રાણીની વાવ કયા વંશના શાસનકાળમા બનાવવામા આવેલ હતી?
2.
કયા રાજાનુ હુલામણુ નામ 'ખુર્રમ' હતુ?
3.
ગુજરાતમા રથયાત્રા પ્રારંભ કરવાનુ શ્રેય કોના ફાળે જાય છે?
5.
કયુ આવરણ જે સુર્યના અત્યંત ગરમ પારજામ્બલી કિરણો (Ultra-Violet Rays ) નુ શોષણ કરે છે?
6.
ભારતની કૃષિ સંશોધન પરિષદ ( ICAR) દ્ર્ર્રારા ભારતની જમીનને કુલ કેટલા પ્રકારમા વહેચવામાં આવી છે?
7.
જૈવવિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે?
8.
કોને 'ખાપા-ચાન' પણ કહે છે, જેનો મતલબ થાય છે હીરભૂમિ ?
9.
ક્યાં પક્ષીય ધોરણે ચૂંટણી થતી નથી?
10.
વસતિ ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે?
11.
FIR નું પુરુ નામ જણાવો?
12.
ભારતમા ઇ.સ. ૧૭૯૩માં કોના દ્વારા કાયમી જામાબંધી દાખલ કરવામાં આવી?
13.
ભારતમા સૌ પ્રથમ કાપડમિલ ઇ.સ. ૧૮૫૪માં ક્યાં શરૂ થઇ ?
14.
કવિવર રવિંદ્નનાથ ટાગોરને તેમના કયા કવિતા સંગ્રહ માટે ઇ.સ. ૧૯૧૩માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો?
15.
ઇ.સ.પુર્વે ૭૦૦૦ના કાળમાં કઇ ગુફાઓમાથી ચિત્રો મળી આવ્યો તે ભારતીય ચિત્રાકલાનો પ્રથમ પુરાવો ગણાય છે?
16.
આધુનિક માનવજાતિના સભ્યોને ક્યાથી સૌ પ્રથમ શોધવામાં આવ્યા હતા?
17.
લજામણીના પર્ણો--------- પ્રત્યેના પ્રતિચારના પરિણામ સ્વરૂપે ગતિ કરે છે?
18.
કોને ગુજરાતનુ ' રાજ્ય પક્ષી ગણવામા આવે છે?
19.
સૌથી વધુ ગુરૂત્વાકર્ષણબળ ક્યા ગ્રહનું હોય છે?
20.
પાણી ક્યા બે તત્વોનું બનેલુ છે?
21.
મનપ્રીત સિંહ કઇ રમત સાથે સંકળાયેલ છે?
22.
તાજેતરમા કોણ મીસ યુનિવર્સ-૨૦૨૧ બન્યા છે?
23.
તાજેતરમાં ગુજરાત સરકાર યુવાનોને રોજગારી મળે તે માટે પોર્ટલ લોંન્ચ કરવામાં આવ્યુ છે, તેનુ નામ જણાવો ?
24.
તાજેતરમા યુનેસ્કોએ ક્યા તહેવારને ' અમૃત વિરાસત સુચિ ' (intangible heritage list ) માં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે?
25.
તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લાને રાજ્યનો સંપુર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો પ્રથમ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ?
26.
આહવા ક્યા જિલ્લાનુ મુખ્ય મથક છે?
27.
રાજકોટ જિલ્લાને કયા જિલ્લાની સરહ્દ સ્પર્શતી નથી?
28.
"વ્હાલી દિકરી યોજના"માં કુલ કેટલી સહાય મળે છે ?
29.
"ચારિત્ર વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે" આ શ્રેષ્ઠ વાક્ય કોણે ઉચ્ચારેલ છે ?
30.
ગુલામગીરી પુસ્તકના લેખક કોણ છે ?
31.
બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?
32.
ભૂજનો આયના મહેલ કોણે બંધાવ્યો હતો ?
33.
ગુજરાતમાં સિંધુખીણની સંસ્કૃતિનું સૌ પ્રથમ કયું સ્થળ મળી આવેલ છે ?
34.
એક બુક રુ.૮૦ માં ખરીદીને રૂ.૬૦ માં વેચતા કેટલા ટકા ખોટ જાય ?
35.
પાંચ ક્રમિક સંખ્યાઓની સરેરાશ ૧૮ છે તો સૌથી મોટી સંખ્યા કઇ હશે ?
36.
શ્રીણી પુરી કરો. ૪, ૯, ૧૬, ૨૫,..............?
37.
શૈલેષ દક્ષિણ તરફ ૩૦ મીટર ચાલ્યા પછી ડાબી બાજુ વળીને ૧૫ મીટર ચાલ્યો ત્યાર બાદ તે જમણી બાજુ વળ્યો અને ૧૫ મીટર ચાલ્યો તો તેણે કેટલું અંતર કાપ્યુ હશે ?
38.
સપનાનો એક લાઇનમાં બંને તરફથી ૧૧ મો નંબર છે તો લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે જણાવો ?
39.
ગાજર : વિટામીન A : : સૂર્યનું કિરણ..........?
40.
એક છોકરા તરફ ઇશારો કરી જલ્પાએ કહ્યુ " તે મારા દાદાજીના એક માત્ર પુત્રનો પુત્ર છે" તો તે છોકરો જલ્પાને શું સંબંધી છે?
41.
નીચેના માંથી કયુ લીપ વર્ષ છે ?
42.
અત્યારે ઘડિયાળમાં ૮:૩૦ નો સમય બતાવે છે તો આ ઘડિયાળને અરિસામાં જોવામાં આવે તો અરિસામાં શું સમય બતાવશે ?
43.
એક ગાડી એક સેકન્ડમાં ૧૦ મીટરનું અંતર કાપે છે તો તેની ઝડપ કિલોમીટર/કલાક દરે શું હશે ?
44.
૫૦૦ ના ૨૦ % ના ૨૦ % =.........?
45.
અરીસામાં અંગ્રેજી કેપીટલ અક્ષરો જોવામાં આવે તો કેટલા અક્ષરો સરખા દેખાય છે?
46.
રૂ.૮૦૦૦નું ૪ % લેખે ર વર્ષનું ચક્રવૃદ્ધી વ્યાજમુદ્દ્લ શોધો ?
47.
જો કોઇ સાંકેતિક ભાષામાં BANK ને CCOM લખવામાં આવે તો CLERK ને કેમ લખાય છે ?
48.
બંધારણના આમુખમાં જણાવ્યા મુજબ ન્યાયમાં નીચેના માંથી કોનો સમાવેશ થતો નથી.
49.
ભારત કયારે ગણતંત્ર બન્યો ?
50.
કઇ અનુસૂચિમાં ૨૨ ભાષાઓને માન્યતા આપવામાં આવી છે ?
51.
રાજ્યપાલની નિમણૂંક કોણ કરે છે ?
52.
સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે ?
53.
બંધારણની પ્રારૂપ સમિતિ (Drafting Committee ) ના અધ્યક્ષ કોણ હતા ?
54.
૧૩ એપ્રિલ,૧૯૧૯ના રોજ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ થયો તે દિવસે કયો તહેવાર હતો ?
55.
સોલંકી વંશની સ્થાપના કોણે કરી ?
56.
ગુજરાતના સર્જનાત્મક સામાજિક સંશોધનને કઇ સંસ્થા વેગ આપી રહી છે ?
57.
ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણાસ્ત્રોત કોણ હતા ?
58.
Das Capital ' પુસ્તક કોનુ છે ?
59.
નીચેનામાથી કઇ નદી અરબ સાગરને મળે છે ?
60.
ગુજરાત સરકારના સિંચાઇ વિભાગ દ્વ્રારા હડમતીય સિંચાઇ યોજના કઇ નદી પર કરવામા આવેલ છે?
62.
મકાઇને કેવી આબોહવા માફક આવે છે?
63.
માર્બલ એ...............?
64.
ગુજરાતમા કાગળ બનાવવાનો ઉધોગ કયા સ્થળે વિક્સ્યો છે ?
65.
નિચેના પૈકી કયા પાકને 'મોલોમશી' રોગ થતો નથી?
66.
બુધ્ધીમાપનના પિતા તરીકે કોણ ઓળખાય છે?
67.
ઈ.સ.૧૯૩૫ ગુજરાતમાં સૌપ્રથમ શિક્ષણ મનોવિજ્ઞાન વિભાગ કયા શરૂ કરવામા આવ્યો હતો? "
68.
હુ કદી શીખવતો નથી , હુ એવા સંજોગો પેદા કરુ છુ જેમા વિધાર્થીઓ શીખે ' આ વિધાન કોનુ છે?
69.
કઇ અવસ્થા જીવનનો સંક્રાંતિકાળ તરીકે પ્રચાલિત છે?
70.
આવેગ માટેનો અંગ્રેજી શબ્દ EMOTION કઇ ભાષામાથી ઉતરી આવેલ છે?
71.
શરૂઆતનુ ઇન્ટરનેટ એટલે.........?
72.
ટ્રાન્જીસ્ટરની શોધ ક્યારે થઇ ?
73.
..................ઓપરેટિન્ગ સિસ્ટમનું નામ નથી ?
74.
ISRO જેવી સંસ્થાનુ ડોમેઇન નામ શુ છે?
75.
wi-fi શેના પર ચાલે છે?
76.
ગુનાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવેલ છે ?
77.
ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦નો ક્યા ક્રમનો કાયદો છે ?
78.
આઇ.પી.સીના પ્રકરણ-૯-એ માં કયાં ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે ?
79.
સામન્ય અપવાદો આઇ.પી.સીના કયાં પ્રકરણમાં દર્શાવેલ છે ?
80.
ખાનગી બચાવોની હકની જોગાવાઇ કઇ કલમો હેઠળ નિર્દિસ્ટ કરવામાં આવેલ છે ?
81.
આઇ.પી.સીમાં બળાત્કારની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવેલ છે ?
82.
અ' એક ગોદામનો માલીક છે 'બ' મુસાફરીએ જવાનું હોવાથી તેણે તેનું રાચરચીલું 'અ' ને રાખવાને માટે એવા કરારથી સોંપે છે કે ભાડાની અમુક નિશ્ચિત રકમ આપવાથી 'અ' મિલત પરત કરશે . 'અ' તે સામાન અપ્રમાણિકતાથી વેંચી દે છે.અહી 'અ' એ...............?
83.
ફોજદારી કાર્યરીતિ અધિનિયમનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
84.
સી.આર.પી.સીના કાયદામાં "જગ્યા" શબ્દમાં કોનો સમાવેશ થતો નથી ?
85.
સી.આર.પી.સીની કલમ-૪૬ માં શેની રીત આપવામાં આવી છે ?
87.
મરણોન્મુખ નિવેદનની જોગવાઇ ભારતીય પુરાવા કાયદાની કઇ કલમમાં છે ?
88.
Avidence Act ની કલમ-૧૩૭માં શેની જોગવાઇ છે ?
89.
ભારતીય પુરાવાના કાયદામાં કેટલી કલમોનો સમાવેશ કરવામાં આવેલ છે ?
90.
લગ્ન પછી કેટલા વર્ષ સુધી સ્ત્રીએ કરેલ આત્મહત્યા માટે દુષ્પ્રેણ અંગે જોગવાઇ છે ?
91.
ગુન્હો બનવાના તબક્કા અંગે સાચો ક્રમ શોધો ?
92.
આઇ.પી.સીમાં ચૂંટણી સબંધિત ગુનાઓ ક્યાં પ્રકરણમાં છે ?
93.
ચોરીની વ્યાખ્યા કઇ કલમાં છે ?
94.
સેસન્સ અદાલતની રચના કોણ કરે છે ?
95.
કલમ-૧૨૫ હેઠળ કોણ ભરણપોષણનો દાવો માંગી શકે ?
96.
વિના વોરંટે ધરપકડ કરવાની પોલીસની સત્તા કઇ કલમાં છે ?
97.
મૃત્યુ દંડ માફ કરવાની સત્તા કોને છે ?
98.
બંધારણમાં ક્યાં સુધારા દ્વારા મતદાનની ઉંમર ૧૮ વર્ષની કરવામાં આવી ?
99.
ભારતીય ફોજદારી ધારો ક્યારે અમલમાં આવ્યો ?
100.
ઇ.પી.કો.ના મુસદ્દો કોણે ઘડ્યો ?
Submit Your Queries And Suggestions here.
Khub Khub aabhar aavaj test banavta ro sir
Holex
Ek dam mast test che thodu reasoning &science nakho
બહુજ સરસ રીતે પેપર બનાવ્યું છે આવા બીજા પણ પેપર બનાવો
very nice test
અઠવાડિયા 1 ટેસ્ટ મુકાતા રહેજો…
ટેસ્ટ લીધા પછી
એના જવાબો સાથે ની pdf આવે તો સારું રહેશે સર…
જેથી કરી ને બધા પ્રશ્નો નો સોલ્યુશન થતું જાય
સંક્રાંતિકાળ તરુણાવસ્થા માં આવે
THAKOR MAHENDRA
Costibals Mahendra Kumar
Very good collection of question…..
Every candidate of police constale and psi should have give this test and evaluate themself….
Mare ketla marsk se
બહુ જોરદાર ટેસ્ટ સિરીઝ બનાવી છે પરિક્ષા આવે ત્યાં સુધી મદદ કરતા રહેજો ટેસ્ટ1 78 આવ્યા
ટેસ્ટ બહુ જોરદાર હતું અવાના એવા ટેસ્ટ બીજી વાર સર મૂકતા રો..
Nice test
Hiii
hi
Good work sir… Khub j saras.. rite darek questions ne saral Ane Sadi bhasha ma apiya temaj.. je puchava jeva je e j questions aa test ma mukva badal tnx…
Thank u for Your Valuable feedback
ખૂબ સરસ મજાની web site છે
Thank u sir
Test saru htu
Thank u for Your Valuable feedback
બહુજ સરસ રીતે પેપર બનાવ્યું છે આવા બીજા પણ પેપર બનાવો
Ohk…stay Connected we working on.
Test lidha pachhi aeni PDF banavi ane jawab sathe group ma mukvanu rakho sir jethi roje roje minimum 100 Questions complete thata jai ane student potanu sav-mulyankan kari sake
Thank u for Your Valuable feedback.
Awesome work bhai
Better luck next time..😊
100 – 45 Mark..
Nice…Keep it up
Super’b Test
Nice
Thank u for Your Valuable feedback
Nice test 6
Test khub j saras hato sir
Very nice paper…..
Test are very use full in exam but there are pdf available in telegram
Nice
Hii
Great 👍
Chokhiyalpura.pij, 387230.at .pij, ta vaso, deti. Kheda.
👍👍
Nice test thank you sir
Welcome
Good
I support
Very good sir
Aavij mock test banavta rejo
Ohk
Very nice test
Thank u
Sir daily test muko
ohk we will next publish bin sachivalaya test on Tuesday at 8:30 am
Jordar sir
Hii sir aavi paper test aapo sir 5-6,
ohk we are working on this.
Jordar
Thank you
Thank you so much sir
Good test
Sir , thank you tame avi j rite thoda hard question paper banavo
Thank you so much sir good test
Nice
sir test aapya baad potano rank batave tevu kaik kro.
Modal pepar saru hatu
Good
Hm
1મા 83
2/73
3/63
4/64
Nice test sir
Good test
Good test