Welcome to your Police Constable Mock Test - 02 પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું ? ૧૭૫૭ ૧૭૬૪ ૧૮૮૪ ૧૯૫૭ ડેલહાઉસીની ખાલસા નીતિમાં ગેરવહીવટના બહાના નીચે કયું રાજ્ય ખાલસા કર્યું હતું ? સતારા અવધ તાંજોર ઝાંસી ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતાનું નામ જણાવો ? અરવિંદ ઘોષ રૌશનસિંહ બાળ ગંગાધર ટિળક શિવરામ રાજગુરુ નીચેના પૈકી મહિલાઓના નામ અને કાર્યક્ષેત્ર બાબતેની કઈ જોડ અસંગત છે ? કલ્પના ચાવલા - અવકાશ ક્ષેત્ર જાનકી અમ્મા - વનસ્પતિ ડોક્ટર ઇન્દરા આહુજા - કૃષિ ક્ષેત્ર અસિમા ચેટરજી - રસાયણશાસ્ત્ર 'સમાજવાદી' અને 'બિનસાંપ્રદાયિક' શબ્દો બંધારણમાં કયા સુધારાથી ઉમેરવામાં આવ્યા છે ? ૪૦ મો સુધારો ૪૧ મો સુધારો ૪૨ મો સુધારો ૪૪ મો સુધારો લગ્ન, છૂટાછેડા, શિક્ષણ, આર્થિક આયોજન બંધારણની કઈ યાદીના વિષયો છે ? કેન્દ્ર યાદી રાજ્ય યાદી સંયુક્ત યાદી એક પણ નહીં કોણે બંધારણીય ઈલાજાના હકને "બંધારણના આત્મા સમાન" કહયો છે ? જવાહરલાલ મોતીલાલ નહેરુ ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર રાજગોપાલાચારી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ.................. ટકા ધરાવે છે ? ૦૫.૮ % ૦૨.૪૨ % ૦૬ % ૮.૪૪ % પૂરના મેદાનોના નવા કાંપને................. કહેવાય છે ? ભાબર ખદર બાંગર એક પણ નહીં અંદામાન- નિકોબાર દ્વીપસમૂહમાં ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ જણાવો ? બેરન નારકોન્ડમ ફુજિયામાં નિકોબાર કયા ખડકો સૌથી વધુ નક્કર હોય છે જેમાં ગ્રેનાઇટ મળી આવે છે ? પ્રસ્તર ખડકો આગ્નેય ખડકો રૂપાંતરિત ખડકો એક પણ નહીં ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે કેવી જમીન જોવા મળે છે ? રણકાર પ્રકારની જમીન પર્વતીય જમીન કાળી જમીન લેટેરાઈટ જમીન ભારતમાં સૌથી મોટું નદી બેસીન કઈ નદીનો છે ? ગોદાવરી ગંગા બ્રહ્મપુત્રા સરસ્વતી મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય તો તેની રૂપરચનાને કેવી જળ- પરિવાહની ગોઠવણ કહે છે ? વૃક્ષાકાર પ્રણાલી જાળીઆકાર પ્રણાલી આયતાકાર પ્રણાલી કેન્દ્રત્યાગી (પર્વતાકાર) પ્રણાલી એક માત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે જેની લંબાઈ લગભગ 2900 કિ.મી છે તેનું નામ જણાવો ? બ્રહ્મપુત્રા ગંગા સતલુજ સરસ્વતી ગારો, ખાંસી અને જૈન્તીયા ટેકરીઓના ઢોળાવો ઉપર અતિ વરસાદ પડે છે તે કયા રાજ્યમાં આવેલી છે ? મેઘાલય ઝારખંડ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ગુજરાતમાં I.U.C.N (ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર) રેડ ડેટા બુકમાં વિવિધ વનસ્પતિ ભય હેઠળની કક્ષામાં મુકવામાં આવેલ છે જે નીચેના પૈકી કઈ છે સફેદ ખાખરો ગુગળ નીલસોટી, સીસમ, આમળી, હરડે ઉપરોક્ત તમામ નીચે આપેલ વિકલ્પો પૈકી કઈ જોડ ખોટી છે ? ફૂલસૂંઘણો - ભારતનું સૌથી નાનું પક્ષી છે સારસ - ભારતનો સૌથી મોટું પક્ષી છે સીસમ જેવેલ - ભારતનું સૌથી નાનું પતંગિયું છે આપેલ તમામ સાચા છે ભારતમાં આવેલા અભ્યારણો સંદર્ભે કઈ જોડ અસંગત છે ? કાઝીરંગા - આસામ કાન્હા - મધ્યપ્રદેશ બાંદીપુર - કર્ણાટક કોર્બેટ - ઉત્તરપ્રદેશ IPC ની કલમ-૧૪૧ હેઠળ કયાં ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે ? રાજદ્રોહ ગેરકાયદેસર મંડળી હુલ્લડ બખેડો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણુક કોણ કરે છે ? રાજ્ય સરકાર રાજ્યપાલ સેશન્સ જજ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ વ્યક્તિનું કૃત્ય સામાન્ય અપવાદો હેઠળ આવે છે તે સાબિત કરવાની જવાબદારી કોની છે ? ફરિયાદી પોલીસ આરોપી કોર્ટ પુરાવા અધિનિયમ મુજબ સૂચક પ્રશ્ન ક્યારે પૂછવામાં આવે છે ? સર તપાસમાં ઉલટ તપાસમાં ફેર તપાસમાં સર તપાસ અને ફેર તપાસ રાજ્ય સેવકે રીતસર જાહેર કરેલ હુકમનું પાલન ન કરવું તે આઈ.પી.સીની કઈ કલમ હેઠળ ગુનો બને છે ? 185 191 192 188 નિષ્ણાતના અભિપ્રાય પુરાવા અધિનિયમની કઈ કલમ હેઠળ માન્ય છે ? 09 27 35 45 ગ્રામ રક્ષક દળના સદસ્યોની નિયુક્તિ કોણ કરે છે ? પોલીસ મહાનિર્દેશક પોલીસ કમિશનર પોલીસ અધિક્ષક તે વિસ્તારના પોલીસ સ્ટેશનના થાણા અધિકારી બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઈ ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં છે ? 179 279 379 479 ફોજદારી કાર્યરીતિ અધિનિયમની અંતિમ કલમ કઈ છે ? 511 444 484 167 કઈ તારીખે ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો છે ? ૧ સપ્ટેમ્બર, ૧૮૭૨ ૨૧ સપ્ટેમ્બર, ૧૯૭૨ ૧ એપ્રિલ, ૧૮૭૨ ૧ ઓક્ટોબર, ૧૮૭૨ IPC મુજબ કોઈ વ્યક્તિ 15 વર્ષની છોકરી સાથે તેની સંમતિથી સંભોગ કરે તો નીચેનામાંથી કયો ગુનો બને છે ? બળાત્કારનો ગુનો બને છે વ્યભિચારનો ગુનો બને છે છેડતીનો ગુનો બને છે કોઈ ગુનો બનતો નહીં કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ? 15 30 20 10 ક્વાર્ટર ગાર્ડ કેવો પ્રકારનો ગાર્ડ છે ? ઈજ્જતી હિફાજતી A અને B બંને આપેલ એક પણ નહીં પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ? લોકરક્ષક એ.એસ.આઇ હેડ કોસ્ટેબલ પોલીસ ઇન્સ્પેક્ટર લગ્ન સંબંધી ગુનાઓ IPC ના કયા પ્રકરણમાં છે ? 17 21 18 20 કબૂલાત કેવો પુરાવો બની રહે છે ? પ્રતિબિંબિત નિર્ણાયક જાહેર ખાનગી ગેરકાયદેસર મંડળીમાં કેટલા માણસ હોવા જોઈએ ? બે ત્રણ પાંચ કે તેથી વધુ ચાર ખૂન માટે શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે ? 303 305 304 302 આરોપીના રિમાન્ડ કોર્ટ દ્વારા વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપી શકાય ? 90 દિવસ 15 દિવસ 30 દિવસ 60 દિવસ નિગૃહણીય ગુનો (Congnizable Offence) એટલે જે ગુનામાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકે તે ગંભીર પ્રકારના ગુના જે ગુનામાં પોલીસ પાસે વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે દીવાને પ્રકારના ગુના પ્રકાશવર્ષ કઈ વસ્તુને માપવાનું એકમ છે ? અંતર સમય પ્રકાશની તીવ્રતા ઝડપ રેફ્રિજરેટરમાં કૂલન્ટ તરીકે કયા ગેસનો ઉપયોગ થાય છે ? હિલિયમ કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન એમોનિયા એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ? પોટેશિયમ સલ્ફેટ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ ગીત ગોવિંદના લેખક કોણ છે ? રવિદાસ કાલિદાસ કબીર જયદેવ માનવ જઠરમાં કુદરતી રીતે કયું એસિડ ઉપલબ્ધ હોય છે ? સલ્ફ્યુરિક ઍસિડ લેકટીક ઍસિડ હાઇડ્રોક્લોરિક ઍસિડ ફોર્મિક ઍસિડ પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશનું વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે ? જાંબલી વાદળી લીલો લાલ વાહક તારની અવરોધકતા શેના પર આધારિત છે ? તારની લંબાઈ તારના આડછેદના ક્ષેત્રફળ તારના કદ તારના દ્રવ્ય જેઠરમાં કયો ઉત્સેચક હોય છે ? પેપ્સીનોજન એમાયલેઝ ટ્રીટિજન લાયપેઝ લજામણીના છોડને સ્પર્શ કરતાં તેના પાન બીડાઈ જાય છે આ કયા પ્રકારની નેસ્ટીક હલનચલન છે ? ફોટોનેસ્ટી થર્મોનેસ્ટી થિંગ્મોનેસ્ટી હાઇડ્રોનેસ્ટી કયા વેદમાં રોગ અને કર્મકાંડના ઉપચારનો ઉલ્લેખ છે ? ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ નેનોકણનું કદ કેટલો હોય છે ? 100 to 1000 nm 0.1 to 10 nm 1 to100 nm 0.01 to 1 nm સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે ? અરવલ્લી વિધ્યાચલ સહ્યાદ્રી સાતપુડા નીચેનામાંથી કયા ગ્રહને ઉપગ્રહ નથી ? મંગળ શનિ શુક્ર યુરેનસ MS Word પ્રોગ્રામની બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ-કી નો ઉપયોગ કરશો ? Alt + F4 Shift + F4 Win-F4 Tab-F4 કમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતીના નાશ પામે છે ? DVD RAM ROM CD આવેલ ઇ-મેઇલને બીજાને મોકલવાની પ્રક્રિયાને શું કહે છે ? Send Reply Share Forward કઈ ટોપોલોજીમાં મુખ્ય કેબલ બંધ થાય તો સમગ્ર નેટવર્ક બંધ થઈ જાય છે ? BUS MESH STAR RING નીચેનામાંથી કયું ઈનપુટ ડીવાઈઝ નથી ? માઉસ સ્કેનર પ્લોટર માઇક્રોફોન ક્યા રાજાએ રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડીયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુન:સ્થાપિત કર્યા ? ચન્દ્રગુપ્ત સમુન્દ્રગુપ્ત અશોક હર્ષવર્ધન તાજેતરમાં ગુજરાત રાજ્ય દ્વારા કોના જન્મદિવસની "બાળવાર્તા દિન" તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી ? જ્યોતીન્દ્ર દવે ગિજુભાઈ બધેકા રમણભાઈ નીલકંઠ ચંદ્રકાંત બક્ષી હાલમાં નૌસેનાના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? આર. હરિકુમાર વી. આર. ચૌધરી મનોજ મુકુંદ નરવણે સુનિલ લાંબા તાજેતરમાં દેશના પ્રથમ સી.ડી.એસ બિપિન રાવતનું નિધન હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું તે દુર્ઘટના ક્યાં થઇ હતી ? કર્ણાટક અંદમાન - નિકોબાર તમિલનાડુ આંધ્રપ્રદેશ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી-2021 અમલમાં મૂકનાર ભારતની પ્રથમ મહાનગરપાલિકા કઈ છે ? અમદાવાદ વડોદરા ગાંધીનગર સુરત ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં ફાળો આપનારમાં કયા સમાજશાસ્ત્રીનો સમાવેશ થતો નથી ? તારાબેન પટેલ આઈ.પી.દેસાઈ એન.એ.થુલી યોગેન્દ્ર સિંધ સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો ? કાર્લ માર્ક્સ ઈમાઇલ દુર્ખિમ ઓગસ્ટ કાંત મેક્સ વેબર ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે ? સ્થગિતતા અવરોધ સ્થાન - પરિવર્તન સહકાર રચનાવાદીઓએ કઇ પદ્ધતિનો ઉપયોગ કર્યો ? બાહ્ય નિરીક્ષણ પ્રયોગ પદ્ધતિ આંતર નિરિક્ષણ સહભાગી નિરીક્ષણ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે ? 120 to 130 70 to 79 80 to 89 90 to 109 એક વ્યક્તિ 09 નોટબુક 90 રૂપિયામાં ખરીદીને 08 નોટબુક 88 રૂપિયામાં વેચે તો તેને કેટલા ટકા નફો ખોટ જાય ? 10 % નફો 9.89 % ખોટ 11.11 ખોટ 2 % ખોટ 85 : 42 : : 139 : .............? 68 70 69 67 Z = 26, NET = 39 હોય તો NUT =............? 57 55 54 56 + ની જગ્યા '÷' , ÷ ની જગ્યાએ '-', - ની જગ્યાએ '×' અને × ની જગ્યાએ '+' હોય તો 4 - 5 × 6 ÷ 8 + 2 નું જવાબ શોધો. 20 28 26 22 Y, S, N, J, G, ...........? F H E D પ્રદીપ પોતાના ઘરેથી પૂર્વ દિશા તરફ 06 કિ.મી ચાલે છે ત્યાર પછી ડાબી બાજુ ૧૬ કિ.મી ચાલે છે અને ત્યાંથી જમણી બાજુ 06 કિ.મી ચાલે છે તો પ્રદીપ ઘરથી કેટલો દૂર હશે ? 22 કિ.મી 5 કિ.મી 20 કિ.મી 14 કિ.મી કાંટા ઘડિયાળમાં 03:40 વાગ્યા છે તો મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલો ખૂણો બનશે ? 90 120 110 130 70 રૂપિયામાં 80 સફરજન વેચે છે તો ૩૦ % ખોટ જાય છે જો 20 % નફો લેવા માટે 90 રૂપિયામાં કેટલા સફરજન વેચવા જોઈએ ? 18 21 70 60 નીચેના માંથી કયું ખોટું છે ? નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 04 છે 1 થી 100 સુધીમાં વિભાજ્ય સંખ્યા 73 હોય છે નાનામાં નાની એકી વિભાજ્ય સંખ્યા 09 છે આપેલ તમામ સાચા છે 01 થી 100 સંખ્યામાં 1 કેટલી વાર આવે છે ? 11 19 21 20 .............?, 10, 29, 66, 127 4 2 1 3 કોઈ રકમ સાદા વ્યાજે 03 વર્ષમાં બમણી થાય છે તો આ રકમ 16 ગણી કેટલા વર્ષે થાય ? 12 09 16 10 વિજય એક લાઇનમાં બેઠો છે તે લાઇનની શરૂઆત થી ગણીએ કે અંતથી તેનો નંબર સરખો જ આવે છે જો લાઈનમાં 51 સંખ્યા હોય તો વિજયનો નંબર કયો હશે ? 25 26 24 27 64 ના વર્ગમૂળનું ઘનમૂળ કેટલું થાય ? 16 08 04 02 5 × 4 = 15, 7 × 8 = 49 અને 6 × 5 = 24 હોય તો 8 × 4 કેટલા થાય ? 48 32 24 60 100 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 54 કિમી/કલાકની ઝડપે પસાર કરતાં 10 સેકન્ડ લાગે છે તો પ્લેટફોર્મ લંબાઈ શોધો ? 130 મી 120 મી 75 મી 50 મી પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાનો સરવાળો શોધો ? 5.6 26 28 18 કયા મહિનાનું કેલેન્ડર વર્ષમાં પુનરાવર્તન થતું નથી ? મે ફેબ્રુઆરી એપ્રિલ ઓગસ્ટ નીચે આપેલા કુદરતી ઍસિડના પ્રાપ્તિની માહિતીની કઈ જોડ ખોટી છે ? આંબલી - ટાર્ટરિક ઍસિડ ટામેટું - ઓક્ઝેલિક ઍસિડ કીડીનો ડંખ કે કૌવચનો ડંખ - મિથેનોઈક ઍસિડ આપેલ તમામ સાચા છે સૂર્ય પર થતા ધડાકા શાના કારણે પૃથ્વી સુધી સંભળાતા નથી ? હવાના કારણે શૂન્યાવકાશના કારણે ઘન સ્વરૂપના કારણે પાણીના કારણે યુરિયા ખાતર માંથી વનસ્પતિને કયું પોષક તત્વ મળે છે ? ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ નાઇટ્રોજન કોષની કઈ અંગીકાને કોષનું પાવરહાઉસ કહે છે ? લાઇસોઝોમ કણાભસૂત્ર રિબોઝોમ હરિતકણ ક્ષેપક કોને કહે છે ? હૃદયના નીચલા ખંડોને હૃદયના ડાબા ભાગને હૃદયના ઉપલા ખંડોને હૃદયના જમણા ભાગને મેલેરીયા રોગ કયા પ્રજીવથી થાય છે ? અમીબા પ્લાઝમોડિયમ પેરામિશિયમ એક પણ નહીં પોલિયો શાનાથી થતો રોગ છે ? પ્રજીવ ફૂગ વાઇરસ બેક્ટેરિયા એશિયન હાથીને IUCNની કઈ શ્રેણીમાં સામેલ કરવામાં આવેલ છે ? સંવેદનશીલ અતિ સંકટગ્રસ્ત લુપ્ત સંકટગ્રસ્ત ધ્રુવો પર પૃથ્વીની ગુરુત્વાકર્ષણની તીવ્રતા કેવી છે ? અધિકતમ છે ન્યૂનતમ છે બીજા સ્થળ ઉપર હોય તેટલી છે ઉપર પૈકી એક પણ નહીં નીચેના પૈકી કોણે નવાનગર રાજ્યનો પાયો નાખ્યો ? જામ રાવલજી રણમલજી સાફાજી જામ વિભાજી નીચેના પૈકી કયો અણુ ઊર્જા પ્લાન્ટ એ ભારતમાં પરમાણુ શક્તિનો સૌથી મોટો ઉત્પાદક છે ? કાકરાપાર કુડાનકુલમ નારોરા તારાપુર આદિવાસી ગીતોમાં "તાજ વગરના રાજા" તરીકે કોણ ઓળખાય છે ? ગાંધીજી સરદાર પટેલ વિનોબા ભાવે જવાલાલ નેહરૂ વસ્તી ગણતરી-૨૦૧૧ મુજબ ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા.................. જિલ્લામાં મળેલ છે. ડાંગ કચ્છ સુરેન્દ્રનગર દાહોદ ત્રણ અંકની સતત આવતી પ્રથમ 05 અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી થશે ? 107.4 106.6 109.8 108.6 રાજ્ય અને તેની રાજધાની કઈ જોડ ખોટી છે ? મધ્યપ્રદેશ - ભોપાલ સિક્કિમ - ગંગટોક ત્રિપુરા - અગરતલા આપેલ તમામ સાચા છે Time's up
Polic constable
Test submt nathi thati
Mock test in 3
Test submit nahi ho raha hai
Solution kyare avse
Aap jyare test puro Kari pachhi niche click here to submit test par click karo tyarej..
Constable test 3 muko jo bhai
Constable mate test muko bhai
Police constable
Tnx
Hii
Nice Quis Collection
Police
Nice
Khub sars test aave chhe ho
Chaudhary
chaudharichetan019@gmail.com