Talati Exam Mock Test - 1
1.
વિધ્યાવાચ્પતિ' ની સન્માનિય પદવી મેળવનાર પ્રમુખ સાહિત્યકાર, સંશોધક,સંપાદક અને ચરિત્રલેખક કે.કા શાસ્ત્રીનું પૂરું નામ જણાવો ?
2.
સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને આપવાનો હોય છે ?
3.
કીર્તિદેવનો મુજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?
4.
Give the first verb form of :
5.
1 ચો. વાર (sq.yard) = …………ચો.મી. (sq. metre)
6.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાંઓ/શહેરો અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સિંગલ પોઈન્ટ ઘર વપરાશના વિજ જોડણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે ?
7.
ગુજરાતી વિષય માં પી.એચ.ડી ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા?
8.
ઘઉં કરતા ચોખા 20% સસ્તા છે. તો ચોખા ધઉં કરતા કેટલા ટકા મોંઘા છે?
9.
શાર્દુલવિક્રિડીત છંદનું બંધારણ સૂત્ર કયું છે?
10.
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રીપતિ મળ્યા બાદ રાષ્ટ્ર પતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો?
11.
Give opposite gender for : 'Bullock'
12.
જૂની સરતના સત્તા પ્રકારમાં નીચેનામાંથી કયા વ્યવહાર પર પ્રતિબંધ હોય છે?
13.
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા-સાહિત્યના પરદેશી પ્રેમી એલેકજાન્ડર ફાર્બસ દ્વારા દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્યગુરુનો સંપૂર્ણ સહયોગ સાંપડયો હતો?
14.
Ms powerpoint માં કોઇ ચોક્ક્સ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનુ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
15.
10,000 રૂ. ની 12% લેખે 1 વર્ષના ચક્રવ્રુદ્ધિ વ્યાજે રાશ શું થાય?
16.
શબ્દસમુહ લખો: ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી. ?
17.
Select single word for the following pharse: "That which cannot be rubbed off"
18.
રતીલાલ બોરીસાગરની કૃતીનું નામ જણાવો.?
19.
લેખનરૂઢી અને ભાષાની રીતે શુદ્ધ વાક્ય જણાવો ?
20.
માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથા નો અંશ છે?
21.
ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્ક્રુતીઓના કેટલાક સ્થાન મળ્યા છ, તેમાં સિંધું પ્રદેશમાં હડપ્પા, મોહેં- જો દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધીખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે.ગુજરાતમાં એ સંસકૃતિના આવશેષ પહેલા વહેલા ક્યા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા?
22.
સામાનાર્થી શબ્દ જણાવો : શ્રુતિ
23.
તા. 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો?
24.
Find correct spelling.
25.
રધુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.?
26.
એક વેપારીએ રૂપીયા 4000નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળો 25% નફો થાય.?
27.
સંધી છૂટી પાડો : હેત્વાભાસ
28.
Give plural form of : 'index' (single in algebra)
29.
ગુજરાતી સાહિત્ય પરીષદ દ્વારા કયું સામાહિક પ્રકાશિત કરવામાં આવે છે.?
30.
પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાની સરસરી.......થાય.?
31.
અભિમન્યુ ના માતા નું નામ ?
32.
Everyone stood up…….?
33.
તલાટીશ્રી એ કયા રજિસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોનું આધીન રહી વખતોવખત ઠરાવવું જોઈએ.?
34.
51 વિધાર્થીઓની એક હરોળ માં સુનિલનો ક્રમ ડાબી બાજુથી 27મો અને ચિરાગનો જમણી બાજુથી 27મો ક્ર્મ છે તો સુનિલ અને ચિરાગ વચ્ચે કેટલા વિધર્થીઓ હશે?
35.
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 40 સેમી હોય તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય ?
36.
એક ગામની વસ્તી 1200 છે.પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ 3:5 છે. તો સ્ત્રીઓની સંખ્યા કેટલી થાય ?
37.
પાંચ બેલ અનુક્રમે 2,3,4,5, અને 6 મિનિટે વાગે છે. આ બેલ સવારે 9 વાગ્યે એક સાથે વાગ્યા હોય તો ફરી એકસાથે કેટલા વાગે વાગશે?
38.
1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય?
39.
Fill the blank : how……..you talk to my wife?
40.
Nehu cut the paper,……? Put proper question tag ?
41.
Neither Sachin nor you……present. Fill in the blank.
42.
Put a proper article : Manoj is ………MD from …..US univrersity.
43.
They asked me my name' change the voice.
44.
…………Of the boys are prepared for exam. Fill in the blank.
45.
which is material noun
46.
where is the child....................parents have come to school ?
47.
fill in the blank : Ramesh didn't……….play well ………take any wickt.
48.
Give past form of 'fall'
49.
Choose correct synonyms : Amuse
50.
He is not very popular, He has ……friends.
51.
Give adjective form of 'Milk'
52.
A person who sees the brigh of things ?
53.
Heena and Meena……..together for a long time. Fill in the blank.
54.
મીરાનાં પદોને ત્રીજા નેત્રની પ્રસાદી' કોણે કહ્યું છે ?
55.
નીચેનામાંથી કયું ઉપનામ ઉમાશંકર જોશીનું નથી?
56.
રંગ તરંગ (ભાગ 1 થી 6) નિબંધસંગ્રહ ન લેખક કોણ છે?
57.
હારી ગયાનું દુખ નથી મને, જીતી ગયા જે દાવ એ કંઈ પારકા નથી.' પંક્તિ ક્યા કવિની છે?
58.
ભારતીય વિધ્યાભવન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી?
59.
મકરંદ દવે નો જન્મ ક્યાં થયો હતો ?
60.
ધોળાવીરા કઈ નદી કિનારે આવેલું છે?
61.
મકરંદ દવે નો જન્મ ક્યાં થયો હતો ?
62.
ગુજરાતના 1857 ના સંગ્રામસ્થળો અને આગેવાની લેનાર નેતાઓની કઈ જોડી સાચી નથી?
63.
1857': ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું છે. જે પ્રકાશિત થતા પહેલાં જ પ્રતિબંધિત થનાર વિશ્વનું પ્રથમ પુસ્તક હતું?
64.
કયા રાજાએ દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો કોંકણના મૌર્યને હરાવી 'દ્ક્ષિણપથના સ્વામી' નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું?
65.
20 એપ્રિલ, 1526 માં બાબર અને ઈબ્રાહિમ લોદી વચ્ચે કયું યુદ્ધ થયું હતું?
66.
નીચે આપેલ વિકલ્પોમાંથી કયું તંતુવાધ નથી?
67.
ધરતીના ચિત્રકાર' તરીકે કયા ચિત્રકારને ઓળખવામાં આવે છે?
68.
કર્મકાંડો તથા સંસ્કારોનું વર્ણન કયા વેદમાં કરવામાં આવ્યું છે?
69.
ભરતનાટ્યમ નું ઉદભવસ્થાન કયા રાજ્યમાં થયું હોય તેમ માનવામાં આવે છે?
70.
દર વર્ષ પાઈ (3.14) દીવસ ક્યારે મનાવવામાં આવે છે ?
71.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
72.
ભારતમાં બાજરીના ઉપ્તાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?
73.
હિમાલયન પર્વતશ્રીણીમાં આવેલ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે?
74.
ગંગા નદીનો એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે. બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે?
75.
ભાખરા-નાગલ યોજના કઈ નદી ઉપર આવેલ છે?
76.
ઓસ્ટ્રેલિયન ઓપન નું આયોજન કઈ કોર્ટ પર કરવામાં આવે છે?
77.
ઇન્ટરનેશનલ ટેનીસ કેડરેશન નું વડુંમથક કયાં આવેલું છે?
78.
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યસભા રાજ્યયાદીના કોઈ વિષય પર રાષ્ટ્રહિતમાં કાયદો બનાવી શકે છે?
79.
ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા?
81.
સમરસ ગ્રામ પંચાયત યોજનાનો પ્રારંભ કયા વર્ષથી કરવામાં આવે છે ?
82.
માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં પ્રથમ સ્લાઈડથી જ સ્લાઈડ શો શરૂ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે?
83.
તાજેતરમા નદીઓ માટે 'નાઈટ નેવિગેશન મોબાઈલ એપ' લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે?
84.
ભારતીય કોસ્ટગાર્ડ સ્થાપના દિવસ ક્યારે ઊજવવામાં આવે છે?
85.
તાજેતરમાં કેંન્દ્રિય મંત્રાલય દ્વારા કયા મંદિરને 'વર્લ્ડ હેરીટેજ યાદી' માટે નામાંકિત કરવામાં આવ્યું છે?
86.
પંચાયતના ત્રણેય સ્તરે સામાજીક ન્યાય સમિતિની ભલામણ કોણે કરી હતી ?
87.
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી 23 જાન્યુઆરી ને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
88.
તાંજેતરમાં કોણ ભારતની પ્રથમ 'UNDP' - ઈન્ડીયા યુથ કલાઈમેન્ટ ચેમ્પિયન' બની છે ?
89.
અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપ - ૨૦૨૨' માં કઈ ટીમ વિજેતા બની છે?
90.
જણસ શબ્દ નું શિષ્ટ રૂપ આપો.
91.
PM Daksh યોજના કયા વર્ષથી લાગુ કરવામાં આવી છે?
92.
ભારતમાં પ્રથમ વસતી ગણતરી 1872માં કયા વાઈસરોયના સમયગાળા માં કરવામાં આવી?
93.
ખેત ઉત્પાદન ની ચીજ વસ્તુ પર સેનું નિશાન હોય છે?
94.
મનુષ્ય શરીરમાં સૌથી મોટી અંત:સ્ત્રાવી ગ્રંથી કઈ છે?
95.
પાણીમાં ડુબાડેલી પેન્સિલ કયા ગુણધર્મના કારણે થોડી વાંકી દેખાય છે?
96.
વાધ પરીયોજના કયા વર્ષથી શરૂઆત કરવામાં આવી છે?
97.
સેવ (SAVE) કાર્યક્રમ કોના સંરક્ષણ માટે છે?
98.
બાઈનરી અંક (011) ના શોધક કોણ હતા?
99.
RAM (Randam Access Memory) વિશે શું સાચું નથી?
100.
National Panchayati Raj Day ક્યારે ઉજવાય છે ?
🙏
Very nice questions
81
Nice
Jay hind
Magan
Your email address will not be published. Required fields are marked *
Hiii hello sr mujhe ek job sarkari job male Saro keva sr unmeret so sr
Hii Hello sr sarkari apo sr mare jove sr.
Sr main boy
I need practice paper in PDF what to do ? Minimum 50 question paper
whatsapp 8758996533
whatsapp 8758996533
Good work
Parfect test
Nice
So heavy test
How many marks you get ?
Nice 🙂 sir
Best 👍
Good sir
Test aapi ne janva male aapne ketlu aavde
Good
Nice test
Nice
Results nhi aavtu km
WhatsApp 8154821656
Nice
Nice
plese give suggestion