Talati Exam Mock Test - 2

1. 
યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સ્થાન પામનાર ગુજરાતની પ્રથમ સાઈટ ચાંપાનેરમાં કુલ કેટલા દરવાજા છે ?

2. 
અલાઉદીન ખલજીને ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ નાઝિમ (સૂબા) તરીકે કોની નિમણૂક કરી હતી ?

3. 
વુઢહાઉસ ગેટ' કયા શાસકે બંધાવ્યો હતો ?

4. 
હીંદના પોપટ' 'તુતી એ હિંદ' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

5. 
ઢાંકની ગુફાઓ કયા જિલ્લા માં આવેલી છે ?

6. 
મહાલવારી પદ્ધિત' કયા અંગ્રજ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી હતી ?

7. 
પાલીગંજ, કહાલ્યા વગેરે કયા લોકનૃત્યો પ્રકાર છે ?

8. 
ગિરનાર પર્વતશ્રીણીમાં આવેલ ગુજરાતનું સૌથી મોટું શિખર કયું છે ?

9. 
પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ?

10. 
દિલ્લીનો લાલ કિલ્લાનું નિર્માણ કોને કરાવ્યું હતું ?

11. 
ગુજરાતમાથી કર્કવ્રુત પસાર થતાં જિલ્લાઓમાં કયા જિલ્લાનો સમાવેશ થતો નથી ?

12. 
ખીજડીયા અને ગગા પક્ષી અબ્યારણ કયા જિલ્લામાં આવેલ છે ?

13. 
ભારતીય રેલવેને વિવિધ જોન માં વિભાજિત કરવામાં આવે છે. ભારતીય રેલવે કેટલા ઝોનમાં વિભાજિત છે ?

14. 
ભારતમાં બાજરીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?

15. 
ચાઈનામેન' શબ્દ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે ?

16. 
કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં અનુચ્છેદ 43 બી ઉમેરવામાં આવ્યો ?

17. 
બંધારણ સભા દ્વારા કયા ચિહનનો બંધારણસભાના ચિહન તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો ?

18. 
દર વર્ષ 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અંગેની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

19. 
રાષ્ટ્રપતિ દ્રારા રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. આ પ્રકારનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?

20. 
સમરસ ગ્રામ પંચાયત યોજના અંતર્ગત 5000 સુધીની વસ્તીમાં પ્રથમ વખત મહિલા સમરસને ક્યો લાભ મળવાપાત્ર છે ?

21. 
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સંસદના વિશેષાધિકારો અંગેની જોગવાઈ આપવામાં આવી છે ?

22. 
નિચેનામાંથી કયા રાજ્યમાં વિધાનપરિષદ આવેલે નથી ?

23. 
જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી (DRDA) ના ચેરમેન તરીકે કોણ હોય છે ?

24. 
જિલ્લા આયોજન સમિતિ નો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?

25. 
'મુખ્યમંત્રી બાલસેવા યોજના' અંતર્ગત કોઈપણ એક વાલી ગુમાવ્યા હશે તેવા બાળકને કેટલા રૂપિયા માસિક સહાય આપવામાં આવશે ?

26. 
પ્રધાનમંત્રી ગતિશક્તિ માસ્ટર પ્લાન યોજના અંતર્ગત કયા વર્ષ સુધીમાં તમામ 2.50 લાખ ગ્રામપંચાયતોને હાઈ-સ્પીડ ઈન્‍ટરનેટ અને 4G મોબાઈલ કનેકટીવિટી પૂરી પાડવામાં આવશે ?

27. 
ગુજરાત સરકારની શોધ (SODH) યોજના અંતર્ગત પી.એચ.ડી. ના વિધ્યાર્થીઓને આનુષંગિક ખર્ચ માટે કેટલા રૂપિયા આપવામાં આવશે ?

28. 
જે રુધિર-વાહિનીઓ હ્યદયથી રુધિરને સમગ્ર શરીર સુધી પહોંચાડે છે. તેને શું કહે છે ?

29. 
કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહિટ થર્મોમિટર એકસમાન માપક્રમ ધરાવે છે ?

30. 
કપડાં પર લાગેલી શાહિ અને કાટના ડાઘ સાફ કરવા શાનો ઉપયોગ થાય છે ?

31. 
વિશ્વ વન દિવસ કયા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

32. 
એસિડ વર્ષા માટે ક્યો વાયુ જવાબદાર છે ?

33. 
ડેટા અંતિમ સ્થાન સુધી પહોંંચે તે પહેલાં વચ્ચેથી જ તેમાં રહેલી માહિતીને શોધી રેકોર્ડ કરી લેવામાં આવે તેને શું કહે છે ?

34. 
ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં ફેરવવાની પ્રક્રિયાને શું કહે છે ?

35. 
સૌથી વધુ ફિલ્મો કયા દેશ માં બને છે ?

36. 
કયા રાજ્યમાં દેશની પ્રથમ 'ન્યાય ઘડિયાળ' લગાવવામાં આવી છે ?

37. 
હેનલે પાસપોર્ટ ઈન્‍ડેક્સ-2022માં ભારતનો ક્રમ કયો છે ?

38. 
મહિલા હૉકી એશિયા કપ-2022માં કયા દેશે ગોલ્ડ મેડલ જીત્યો ?

39. 
તાજેતરમાં કયું રાજ્ય રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટમાં ટોચ પર રહ્યું છે ?

40. 
તાજેતરમાં યુનેસ્કો દ્વારા ગુજરાતના ખીજડીયા પક્ષિ અભ્યારણને રાસસર સાઈટ તરિકે જાહેર કરવામાં આવી છે. તે કયા નંબરની ગુજરાતની સાઈટ છે ?

41. 
તાજેતરમાં કયા રાજ્ય/કેંદ્રશાસિત પ્રદેશમાં 'કાંચોઠ ઉત્સવ' ઉજવવામાં આવ્યો છે ?

42. 
લતામંગેશકરને કયા વર્ષ ભારતના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન' થી સન્માનિત કરવામાંં આવ્યા હતા ?

43. 
એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ રિફાઈનરી કયા જિલ્લામાં આવેલી છે ?

44. 
ચિલ્ડ્રન યુનિવર્સિટી કયાં આવેલી છે ?

45. 
ગુજરાતનો ક્યો પ્રદેશ સૌથી હરિયાળો છે ?

46. 
પીન કોડમાં પહેલા બે આંકડા શું દર્શાવે છે ?

47. 
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયા જિલ્લાં આવેલી છે ?

48. 
રાજ્યના વહિવટી કાર્યો કોના નામથી થાય છે ?

49. 
બિહુ નૃત્ય કયા રાજ્યનો છે ?

50. 
"રાષ્ટ્રીય સ્વંંમસેવક સંધ ના સ્થાપક કોણ હતા ?

51. 
તત્કાલિન કેન્‍દ્ર સરકારે લોકશાહિ માટે સમાન 'રાષ્ટ્રીય કટોકટી' ની ઘોષણા કઈ સાલ માં કરી હતી ?

52. 
"સસ્તું ભાડું અને સિદ્ધપુર જાત્રા" એટલે શું

53. 
'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

54. 
ય મ ન સ ભા લ ગા એ કયા છંદ નું ઉદાહરણ છે ?

55. 
'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ માટે એક શબ્દ કયો છે ?

56. 
ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવે છે ?

57. 
કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ?

58. 
'નવાં કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્ય માં 'રૂઆબભેર' શું છે ?

59. 
'આ દવા દૂધ સાથે લેજો' વાક્યનો પ્રકાર જણાવો ?

60. 
પદભ્રષ્ટ કયો સમાસ છે ?

61. 
'કોઈનેય વધારે કામ કરવું નથી' વાક્ય વિશેષણનો પ્રકાર કયો છે ?

62. 
ગુજરાતી ગઝલ ના પિતા તરીકે કોણે ઓળખાય છે ?

63. 
આપેલ કહેવત માં જુદી પડતી કહેવત કઈ છે ?

64. 
હરિ+ઉપાસનાની સંધી શું હશે ?

65. 
'તલવારથી તેજ તારી આંખલડીની ધાર છે.' - કયો અલંકાર છે ?

66. 
'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય' આ વાકયમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

67. 
શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે ?

68. 
સાચી જોડણીવાળું શબ્દજૂથ કયું છે ?

69. 
સરસ્વતીચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે ?

70. 
..........of you work for cleanliness everyday ?

71. 
Odd one out.

72. 
For a better future, we .......our forests.

73. 
call me .......you reach your office.

74. 
The doctor earns him that unless he gives up smoking.......

75. 
My mother is so poor ..........

76. 
Find correct spelling

77. 
Give meaning of : To be lost in the clouds.

78. 
The teacher ordered Kamal to leave the room and.........him to return.

79. 
At this time yesterday, I ...................in the river.

80. 
CONSEQUENCE સમાનાર્થી શબ્દ આપો:

81. 
I wish I…………..the C.M. of Gujarat.

82. 
What are you crying………….?

83. 
That is ………………elephant………………….elephant is…………strong animal

84. 
Find out wrong pair.

85. 
Anita and Shreya……………their home work yesterday.

86. 
Majoj has been ……………in U.S.A. for 10 years.

87. 
Give one word : To bite like a rat.

88. 
Tejas is the ………….member of his family.

89. 
I am reading a book,………………..?

90. 
7% લેખે 7000નું બિજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય ?

91. 
3000 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી તેને પુર્ણવર્ગ બનાવી શકાય ?

92. 
જો રમેશભાઈનો પગાર નાનજીભાઈના પગાર કરતાં 20% જેટલો ઓછો હોય તો નાનજીનો પગાર રમેશભાઈના પગાર કરતાં કેટલા ટકા વધારે હોય ?

93. 
ઘડિયાળમાં 5:40 નો સમય બતાવે છે તો બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધો.

94. 
31 વિધાર્થીઓની હરોળમાં જયેશનો ક્રમ ડાબી બાજુથી 21મો છે તો જમણી બાજુથી ક્રમ કયો હશે ?

95. 
40 માણસો એક કામ 30 દિવસમાં પૂરું કરી શકે છે તો અડધું કામ 25 માણસો કેટલા દિવસમાં પૂરું કરી શકે ?

96. 
28 સેમી વ્યાસના ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય ?

97. 
10+20+30+40+..................+500= ?

98. 
14 ,28, 20, 40, 32, 64, (?) શ્રેણીમાં ખૂટતો નંબર શોધો.

99. 
એક વર્તુળ આકારના ખેતરમાં ખેડવાનો ખર્ચ રૂ. 1.50 પ્રતિ મી ના દરેક રૂ. 2079 થાય છે તો આ વર્તુળાકાર ખેતરનો વ્યાસ શોધો.

100. 
1 થી 100 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યા મળે ?

13 thoughts on “Talati Clerk Mock Test – 02

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *